CBSE Board 10th Matric Result 2023 Date: CBSE 10મા બોર્ડની પરીક્ષા 14 ફેબ્રુઆરી 2023 થી શરૂ થઈ અને 21 માર્ચના રોજ સમાપ્ત થઈ. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા તેઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે (CBSE 10th Result 2023). સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં 10મી બોર્ડ પરીક્ષા 2023 (CBSE 10th Result 2023) નું પરિણામ જાહેર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓની સુવિધા માટે, CBSEની સત્તાવાર વેબસાઇટ સિવાય, બોર્ડ ડિજીલોકર પર પણ પરિણામ જાહેર કરશે. તમે નીચે ડિજીલોકર પર પરિણામ તપાસવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ જોઈ શકો છો.


છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા
Superfoods: આ સુપરહેલ્દી ફૂડ્સ તમારા નખને બનાવશે સુંદર અને હેલ્ધી, બસ આટલું કરો
ઉનાળામાં રાત્રે સુતા પહેલાં સ્નાન કરવાના છે આ 5 ફાયદા, શરીર અને દીમાગનો થાક થશે દૂર
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ


CBSE 10th Result 2023 On Digilocker: તમે આ રીતે પરિણામ ચકાસી શકો છો
સ્ટેપ 1: CBSE પરિણામ જાહેર થયા પછી સૌ પ્રથમ તમારા સ્માર્ટ ફોનમાં સર્ચ એન્જિન Google ખોલો.
સ્ટેપ 2: અહીં DigiLocker વેબસાઇટ digilocker.gov.in પર જાઓ અથવા પ્લે સ્ટોરમાં DigiLocker એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખોલો.
સ્ટેપ 3: હોમ પેજ પર સાઇન અપ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારું નામ (આધાર કાર્ડ મુજબ), જન્મ તારીખ, કેટેગરી, માન્ય મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર અને 6 અંકની સુરક્ષા પિન દાખલ કરો.
સ્ટેપ 5: માંગેલી બધી જરૂરી વિગતો ભર્યા પછી, યૂઝરનેમ સેટ કરો.
સ્ટેપ  6: એકાઉન્ટ બની ગયા પછી, 'CBSE' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 7: અહીં,  'CBSE X Result 2023' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ  8: તમારો રોલ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો. તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે.
સ્ટેપ 9: તેને તપાસી અને ડાઉનલોડ કર્યા પછી, તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને તેને તમારી સાથે રાખી શકો છો.


ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
પ્રેગનન્સી બાદ વજન વધી ગયું છે Don't Worry, આ ખાસ ટિપ્સથી બોડીને બનાવો Slim & Trim
Prabhas, Kriti Sanon સ્ટારર Adipurush નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં મચી ગઇ હલચલ!

1 missed call પણ તમને લગાવી શકે છે લાખોનો ચૂનો, થઇ જાવ સાવધાન


તમે આ વેબસાઈટ પર સીબીએસઈનું પરિણામ પણ જોઈ શકો છો
cbseresults.nic.in
cbse.nic.in
cbse.gov.in
digilocker.gov.in
results.gov.in
DigiLocker
UMANG


CBSE 10માનું પરિણામ ક્યારે આવશે?
અહેવાલો અનુસાર, CBSE મેના બીજા સપ્તાહમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરી શકે છે. જોકે, CBSE અધિકારીઓએ હજુ સુધી પરિણામ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર તારીખ અને સમય આપ્યો નથી. બોર્ડ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ અને Twitter એકાઉન્ટ દ્વારા રિલીઝની તારીખ જાહેર કરી શકે છે. વિદ્યાર્થીઓને નવી  માહિતી માટે વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા 2023 માટે કુલ 38,83,710 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ધોરણ 10ના 21,86,940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 16,96,770 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.


AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ
Traffic Police ઉભી રાખશે તો પણ પસ્તાશે! આ ઉપાય કરી લો કયારેય નહીં કાપી શકે Challan!
Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
શાબાશ! દેશની આ દીકરીનો એક માર્ક્સ ન કાપી શક્યા શિક્ષકો, આવી દીકરી હોય તો ગર્વ થઈ જાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube