Sarkari Naukri: સરકારી નોકરી ઈચ્છુક યુવાઓ માટે ખુશખબર, 4852 ભરતી માટે આ છે છેલ્લી તારીખ
ગ્રુપ 5ની ભરતી માટે ફોર્મ ફક્ત ઓનલાઈન ભેગા કરવામાં આવશે. MPPEB માટે ફોર્મ ભરવાની શરૂઆત 15 માર્ચ 2023થી થઈ હતી અને ઓનલાઈન અરજી કરવાની સંભવિત છેલ્લી તારીખ 29 માર્ચ 2023 છે. આ વર્ષે કુલ 4792 જગ્યાઓની જાહેરાત થઈ હતી પરંતુ હવે વેકન્સીને વધારવામાં આવી છે અને તે 4852 થઈ છે.
MPPEB Group 5 Application Fee: મધ્ય પ્રદેશ કર્મચારી પસંદગી બોર્ડ દ્વારા રાજ્યમાં ગ્રુપ 5માં સ્ટાફ નર્સ, એએનએમ, મિડવાઈફ, ફાર્માસિસ્ટ અને અન્ય પદો માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોને અપીલ છે કે તેઓ જગ્યા માટે અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લે. MPPEB Group 5 માટે અધિકૃત નોટિફિકેશન 15 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને તેને અધિકૃત વેબસાઈટ www.peb.mponline.gov.in/ પર ચેક કરી શકાય છે.
ગ્રુપ 5ની ભરતી માટે ફોર્મ ફક્ત ઓનલાઈન ભેગા કરવામાં આવશે. MPPEB માટે ફોર્મ ભરવાની શરૂઆત 15 માર્ચ 2023થી થઈ હતી અને ઓનલાઈન અરજી કરવાની સંભવિત છેલ્લી તારીખ 29 માર્ચ 2023 છે. આ વર્ષે કુલ 4792 જગ્યાઓની જાહેરાત થઈ હતી પરંતુ હવે વેકન્સીને વધારવામાં આવી છે અને તે 4852 થઈ છે. અરજીકર્તાઓ ગ્રુપ 5 માટે અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરાશે. અરજી માટે લિંક એક્ટિવ કરી દેવાઈ છે.
MPPEB Group 5 Recruitment 2023: Age Limit
- અરજી કરવા માટે અરજીકર્તાઓ સૌથી પહેલા MPPEB ની અધિકૃત વેબસાઈટ www.peb.mponline.gov.in પર જાઓ
- વેબસાઈટના હોમપેજ પર તમને અપ્લાય ઓનલાઈન લિંક મળશે.
- ત્યારબાદ અરજીકર્તાઓ “Joint Recruitment Examination for direct recruitment and backlog-direct recruitment of Staff Nurse, Female Multipurpose Worker (ANM), Assistant Veterinary Field Officer and other equivalent posts under Group-5 K- 2023” પર જાઓ.
Govt Job: EPFO એ 12મું પાસ માટે કાઢી બમ્પર વેકેન્સી, 92,000 રૂપિયાનો મળશે પગાર
Free Medical Education: ભારતની આ કોલેજમાંથી મફતમાં MBBS કરો,હોસ્ટેલ પણ ફ્રીમાં રહેશે
દેશની સૌથી મોટી બેંક 10 પાસને આપી રહી છે સરકારી નોકરી, આ રીતે થશે પસંદગી
- હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે અને તેને ધ્યાનથી ભરી લો.
- હવે બધી ડિટેલ્સ ધ્યાનથી ચેક કરી લો.
- ડિટેલ્સ ભર્યા બાદ ચેક કરીને ફી પે કરી દો.
- ફી ચૂકવ્યા બાદ તમારા ભરેલા ફોર્મનું પ્રિન્ટ આઉટ લઈ લો.
MPPEB Group 5 Application Fee
SC/ ST/ PwBD/ OBC (નોન ક્રીમી લેયર) માટે 250 રૂપિયા ફી છે. જ્યારે બાકીની તમામ કેટેગરી માટે 500 રૂપિયા ફી છે.