Indian Railways: બેરોજગાર યુવાનોને ભારતીય રેલ્વે રોજગારી આપશે. ભારતીય રેલ્વે રેલ કૌશલ વિકાસ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને મફત તાલીમ આપવા જઈ રહી છે. તાલીમ પછી પ્રશિક્ષિત યુવાનો રેલવે ફેક્ટરીમાં કામ કરી શકશે. સાથે જ તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો છો. રેલવેની આ ટ્રેનિંગ માટે યુવાનોને વધારે ભણવાની પણ જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલીમમાં 10 પાસ યુવાનો ભાગ લઈ શકશે.ભારતીય રેલ્વેએ રેલ કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનોને રોજગાર આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને 15 થી 18 દિવસની મફત તાલીમ આપવામાં આવશે.  યુવાનો તાલીમ સંબંધિત પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. આ સાથે ટ્રેનિંગ મેળવનાર  યુવાનો રેલ્વે કારખાનામાં કામ કરી શકશે.


આ પણ ખાસ વાંચોઃ  બદલાઈ ગયા IPL ના નિયમો, હવે ટીમમાં નહીં હોય એ ખેલાડી પણ કરી શકશે બેટિંગ-બોલિંગ!
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?


નિષ્ણાતો તાલીમ આપશે-
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ રેલવે હેઠળના તમામ વિભાગોમાં આવી ઘણી ફેક્ટરીઓ છે. જ્યાં ટ્રેન સંબંધિત કામ કરવામાં આવે છે. આ કારખાનામાં બેરોજગાર યુવાનોને મફત તાલીમ આપવાનો હેતુ છે. નોંધનીય છે કે આ ફેક્ટરીઓમાં વેલ્ડીંગનું કામ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય  કામો છે જે નિષ્ણાતો તેમને શીખવશે.


રેલ્વે કારખાનાઓમાં કામ કરી શકશે-
જે યુવાનોએ તાલીમ મેળવી છે તેવા યુવાનો તેમના પ્રમાણપત્ર બતાવીને ફેક્ટરીઓમાં કામ કરી શકશે. આ સાથે પ્રમાણપત્રથી તમને સરળતાથી લોન મળશે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે માત્ર ઉત્તર પશ્ચિમ રેલવેમાં જ 5 હજારથી વધુ યુવાનોને ફ્રી ટ્રેનિંગ આપવામાં આવી છે.


આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા