IAS collector salary:જિલ્લાનો `રાજા` હોય છે કલેક્ટર, પાવર અને પગારનું પૂછો જ મત..જાણો A to Z માહિતી
IAS Officer Salary: DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે.
Monthly salary of IAS collector: તમે આ વાત જાણો છો કે જિલ્લામાં કલેક્ટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે એ જાણો છો કે DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે. આ સિવાય તેમને TA, DA અને HRA પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમામ ભથ્થાં એકસાથે લેવામાં આવે તો એક IAS અધિકારીને શરૂઆતમાં 1 લાખ રૂપિયાથી વધુનો માસિક પગાર આપવામાં આવે છે.
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ભૂલતા નહી, નહીંતર પસ્તાશો : ઉનાળામાં સ્માર્ટફોન બોમ્બની જેમ ફાટશે, આ ન કરો 5 ભૂલો
કલેક્ટરનો કેટલો હોય છે માસિક પગાર
7મા પગાર પંચ મુજબ જિલ્લાના કલેક્ટરને દર મહિને લગભગ 80 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જો કે, કેબિનેટ સેક્રેટરીના પદ પર પહોંચતા સુધીમાં તેમનો પગાર 2 લાખ 50 હજાર રૂપિયા થઈ જાય છે.
કલેક્ટરનું શું કામ છે
જિલ્લાના કલેક્ટરને રેવન્યુ કોર્ટની જવાબદારી સોંપવામાં આવે છે.
રાહત અને પુનર્વસનની કામગીરી પણ જુએ છે.
જિલ્લા બેંકર સંકલન સમિતિની અધ્યક્ષતા કરે છે.
જિલ્લા આયોજન કેન્દ્રની અધ્યક્ષતાની જવાબદારી પણ કલેક્ટર પાસે છે.
જમીન સંપાદન અને જમીન મહેસૂલની વસૂલાતમાં મધ્યસ્થીની ભૂમિકા કલેકટરની પરંપરાગત મુખ્ય જવાબદારી રહી છે.
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન
જમીન રેકોર્ડ મેનેજમેન્ટ
કૃષિ લોનનું વિતરણ.
આબકારી જકાતની વસૂલાત.
કલેક્ટરને આટલી બધી સુવિધાઓ મળે છે
કલેક્ટર બનેલા IAS અધિકારીને સરકાર દ્વારા બંગલો આપવામાં આવે છે.
સરકારી વાહન પણ આપવામાં આવે છે.
કાર, ડ્રાઈવર અને નોકર ઘરના કામ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકારી બંગલામાં પટાવાળા, માળી, રસોઈયા અને અન્ય કામો માટે સહાયકોની સુવિધા આપવામાં આવે છે.
Petrol Pump પર 2000 ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકમાંથી પાછું કાઢી લીધું!
અજુગતું પણ સાચું છે, નો ડાયટ નો વર્ક આઉટ, આ રીતે ઉંઘશો તો આપોઆપ ઘટી જશે વજન
ત્રીસી વટાવી ચૂકેલી મહિલાઓ ભૂલ્યા વિના કરાવી લે આ 10 ટેસ્ટ, પાણી પહેલાં પાળ જરૂરી
ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ
જિલ્લા કલેક્ટર કેવી રીતે બની શકાય?
જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ કલેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube