National defence acadmy: જો તમે નોકરી શોધી રહ્યો છે તો રક્ષા એકેડેમીમાં નોકરીની સારી તક છે. આ ભરતી રાષ્ટ્રીય રક્ષા એકેડેમી, ખડકવાસલા, પુણેમાં છે. ભરતી પ્રક્રિયાના માધ્યમથી લોઅર ડિવીઝન ક્લર્ક, પેઈન્ટર, ડ્રોટ્સમેન, ડ્રાઈવર, સિનેમા પ્રોજેક્શનિસ્ટ, રસોયો, ફાયરમેન, બ્લેકસ્મિથ, સાયકલ રિપેરર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ ખાલી છે. કુલ 251 જગ્યા ખાલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૌક્ષણિક લાયકાત
અલગ અલગ પદો માટે 10 અને 12 ધોરણ પાસથી લઈને ITI કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક યોગ્યતાની ડિટેલ તમે નોટિફિકેશનથી પ્રાપ્ત કરી શકો છો. 18 વર્ષથી 27વર્ષના ઉમેદવારો જ એપલાય કરી શકશે. અમુક પદો માટે 18થી 25 છે.


આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: BOB JOB 2023 : સીનિયર મેનેજરની પોસ્ટ માટે પડી છે જાહેરાત, 1.78 લાખ મળશે પગાર
આ પણ વાંચો: મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ 


ક્યાં કરવી અરજી
ઉમેદવારોએ ઓફીશિયલ વેબસાઈટ ndacivrect.gov.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. એપ્લાય કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.


ઈન્ટરવ્યુંની પ્રક્રિયા
ઉમેદવારે નોકરી માટે લેખિતમાં પરીક્ષા આપવી પછી. લેખિત પરીક્ષામાં વેકેન્સિથી 10 ગણા વધારે ઉમેદવારોને સમાવવા આવશે. લેખિતમાં પરિક્ષા આપ્યા બાદ સ્ક્રિન ટેસ્ટ યોજાશે.


આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube