Recruitment 2024: નોકરી માટે દિવસ રાત એક કરીને મહેનત કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયંસમાં કામ કરવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે, જેના માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ઉચ્છુક અને લાયક ઉમેદવારોએ Careers.ril.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં શોર્ટલિસ્ટ ઉમેદવારોની 5- 8 ફેબ્રુઆરી સુધી જ અરજી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબર
જો તમે રિલાયંસમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તમારા માટે એક મોટા ખુશખબર આવી રહ્યા છે.


ગ્રેજ્યુએટ એન્જિનિયર
ભારતના સૌથી મોટા જૂથે ગ્રેજ્યુએટ એન્જિનિયરોને તાલીમ આપવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે.


કંપનીની વેબસાઈટ
કંપનીની વેબસાઈટ અનુસાર, આ પ્રોગ્રામ તમામ વર્ટિકલ્સના બિઝનેસ માટે લાવવામાં આવ્યો છે.


B.Tech અને BE ગ્રેજ્યુએટ
આ પ્રોગ્રામ હેઠળ, B.Tech અને BE સ્નાતકોને નોકરી માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.


2024માં ડિગ્રી
જે ઉમેદવારોએ આ વર્ષે એટલે કે 2024 માં તેમની ડિગ્રી પૂર્ણ કરી છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે.


Careers.ril.com
આ માટે અરજી કરવા માટે તમારે careers.ril.com પર જવું પડશે.


ઈન્ટરવ્યૂ ડેટ
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની કસોટી 5-8 ફેબ્રુઆરી વચ્ચે લેવામાં આવશે.