નવી દિલ્હી: યૂપીએસી અંતર્ગત નોકરી મેળવવાની ગોલ્ડન તક છે. યુનિયન જાહેર સેવા આયોગે (UPSC) મદદનીશ પ્રોફેસરના (UPSC Recruitment 2021)  પદો માટે આવેદન આમંત્રિત કર્યા છે. આ પદો પર આવેદન કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2021 છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 28 જગ્યાને ભરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવેદન સંબંધિત જાણકારી
ઉમેદવાક જે કોઈ કારણોસર આ જગ્યા (UPSC Recruitment 2021) માટે આવેદન કરી શક્યા નથી. તેઓ UPSC ની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈ એપ્લાય કરી શકે છે. ઉમેદવાર આ લિંક https://www.upsconline.nic.in/ પર જઈ આ પોસ્ટ માટે આવેદન કરી શકે છે.


આ પણ વાંચો:- Corona: આ દેશમાં વેક્સીન ન મળતા ઘોડાને આપવામાં આવતી દવા ખાઈ રહ્યા છે લોકો!


UPSC Recruitment 2021: ખાલી જગ્યા વિગતો
સહાયક પ્રોફેસર (પેડિયાટ્રિક્સ): 14 પોસ્ટ્સ
સહાયક પ્રોફેસર (ફિઝિયોલોજી): 2 પોસ્ટ્સ
સહાયક પ્રોફેસર (માનસશાસ્ત્ર): 11 પોસ્ટ્સ
સહાયક પ્રોફેસર (સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી): 1 પોસ્ટ


આ પણ વાંચો:- Amul એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત-ચીન સરહદ પર મળશે હવે અમૂલના પ્રોડક્ટ્સ


UPSC Recruitment 2021: શૈક્ષણિક લાયકાત
ભારતીય તબીબી પરિષદ અધિનિયમ, 1956 ના પ્રથમ સુનિશ્ચિત અથવા બીજા સમયપત્રક અથવા ત્રીજા અનુસૂચિ (લાઇસન્સ લાયકાત સિવાય અન્ય) ના ભાગ II હેઠળ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS ની ડિગ્રી ફરજિયાત છે. ઉપરાંત, ઉમેદવારોએ જાહેરાતમાં મુકાયેલી આ પોસ્ટ્સ માટે જરૂરી આવશ્યકતાઓ અને જાહેરાતમાં નિર્ધારિત અન્ય શરતોને પૂર્ણ કરવી પડશે.


આ પણ વાંચો:- 'Scam 1992' ફેમ Pratik Gandhi ની આ છે સુંદર પત્ની, જેમણે બ્રેઈન ટ્યૂમરને આપી માત


UPSC Recruitment 2021: અરજી ફી
ઉમેદવારોએ 25 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube