નવી દિલ્હી: ગર્ભવતી બનવું એક સુખદ અનુભવ હોય છે પરંતુ જો તમે તેને પ્લાનિંગ ન કર્યું હોય તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. શું તમે જાણો છો કે ગર્ભવતી થવાની ઘણી રીત હોઇ શકે છે જેમાંથી કેટલીક ખૂબ જાણિતી હોય છે અને કેટલીક વિશે કોઇને ખબર પણ હોતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હાં...આ સાચું છે ઘણી રીતોથી ઘણા લોકો અજાણ રહે છે. ઘણીવાર મહિલાઓ ગર્ભવતી પણ બની જાય છે અને તેમને ખબર નથી પડતી કે પ્રોટેક્શન ઉપયોગ કર્યા બાદ પણ આમ કેવી રીતે થઇ જાય છે. આવો અમે જણાવીએ એવી કેટલીક રીત વિશે: 


એનલ ઇટરકોર્સ
એનલથી સેક્સ કરવાથી પણ ગર્ભવતી થવાના ચાન્સીસ રહે છે. કારણ કે સીમેન ફ્લો થઇ શકે છે. 


ઓઇલવાળુ લ્યૂબ્રીકેંટ
ઘણા લોકો સેક્સ દરમિયાન ઓઇલ અથવા કોન્ડોમનો ઉપયોગ કરે છે અથવા કોંડોમની સાથે ઓઇલ લગાવીને કરે છે. જેથી કોન્ડોમ લપસે છે અને તેમાં કાણું પડી જાય છે. 


બ્રથ કંટ્રોલ
જો તમે ગર્ભવતી ન થવા માટે દવાઓ ખાવ છો અને કોઇ એક દિવસ પણ ન ખાધી તો તમારી પ્રેંગ્નેંસીના ચાન્સ વધી જાય છે. 


પ્રેગ્નેંસી દરમિયાન પ્રેગનેંટ
જી હાં, આ સત્ય છે. કોઇપણ મહિલા પ્રેગ્નેંસી દરમિયાન સેક્સ માણે તો પણ તે પ્રેગ્નેંટ થઇ શકે છે. આ સ્થિતિને સુપરફેટેશન કહે છે. 


કોન્ડોમ લીક થવો
ઉતાવળમાં કોન્ડોમ પહેરવો અથવા ખોલતી વખતે તેમાં આંગળી અથવા નખ વાગી જવાથી પણ કોન્ડોમમાં કાણું પડી શકે છે અને તમે પ્રેંગ્નેંટ થઇ શકો છો. 


ડ્રાઇ ઇંટરકોર્સ ફોરપ્લે
કરતી વખતે જો તમે અંડરવેયર પહેરો છો અને તમારા પાર્ટનરનું વીર્ય લીક થઇને ફેબરિકની અંદર થઇને વૈઝાઇના સુધી પહોંચી ગયું તો પણ તમે પ્રેગનેંટ થઇ શકો છો. 


ફિંગરિંગ
જો પુરૂષ પોતાના વીર્યને હાથ વડે અડ્યા બાદ મહિલાની યોનીમાં આંગળી નાખીને ફિંગરિંગ કરે છે તો પણ મહિલા ગર્ભવતી થઇ શકે છે. 


એક સાથે નહાવવું
નહાતી વખતે ઘણીવાર સેક્સ કરવાથી પણ તમે પ્રેગ્નેંટ થઇ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર