Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
Tibetan Black Diamond Apple: બ્લેક સફરજન તિબ્બતના ઊંચા પહાડો પર થાય છે. સૂર્ય પ્રકાશ અને અલ્ટ્રાવાયેલેટ રેઝ પડવાથી સફરજનનો રંગ વૃક્ષ પર જ કાળો થવા લાગે છે પરંતુ આ રંગના સફરજન લોકોને આકર્ષિત કરે છે.
Black Diamond Apple Price: માર્કેટમાં સામાન્ય રીતે લાલ રંગના સફરજન જોવા મળે છે. જે સફરજનની ઉપજ આવતા લગભગ 4થી 5 વર્ષનો સમય લાગે છે. પરંતુ તમે બ્લેક સફરજન જોયું છે ખરા..? જેની ઉપજ આવતા લગભગ 8 વર્ષ જેટલો સમય લાગે છે. એવું માનવામાં આવે છે આ સફરજનનો સ્વાદ મીઠો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે લાલ રંગના સફરજન જેટલા ફાયદાકારક નથી હોતા.
બ્લેક સફરજન તિબ્બતના ઊંચા પહાડો પર થાય છે. સૂર્ય પ્રકાશ અને અલ્ટ્રાવાયેલેટ રેઝ પડવાથી સફરજનનો રંગ વૃક્ષ પર જ કાળો થવા લાગે છે પરંતુ આ રંગના સફરજન લોકોને આકર્ષિત કરે છે. તિબ્બતની સ્થાનિય ભાષામાં આ બ્લેક સફરજનને 'નિયૂ' નામથી ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube