મહિલાઓને અન્ડરવેર, બ્રા-પેન્ટી કાઢીને સૂવાની કેમ નિષ્ણાતો આપે છે સલાહ? જાણો હેલ્થ અને અંડરગારમેન્ટ વચ્ચે શું છે કનેકશન
Bra-Penty and Undergarments: નિષ્ણાંતોનું માનવું છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે, જો કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી છતાં મહિલાઓએ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ. આ સિવાય તમારા બ્રેસ્ટ સાઈઝ કરતા મોટી કે નાની બ્રા પહેરવાથી પણ તમને આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તમારા બ્રેસ્ટની સાઈઝ પ્રમાણે બ્રા પહેરવી જરૂરી છે.
Bra-Penty and Undergarments: મહિલાઓ માટે આ મહત્વના સમાચાર છે જે તેમના હેલ્થ સાથે જોડાયેલા છે. અન્ડરવેર, બ્રા અને પેન્ટી દરેક સ્ત્રી પહેરે છે પરંતુ રાત્રે આ કપડાં ઉતારીને સૂવાની કેટલાક નિષ્ણાતો સલાહ આપે છે. કેટલીક મહિલાઓ માને છે કે રાત્રે અંડરગાર્મેન્ટ ઉતારીને સૂવું જોઈએ, જ્યારે કેટલાક એવી દલીલ કરે છે કે કપડાં પહેરીને સૂવું જોઈએ. આવો જાણીએ આ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે.
નિષ્ણાતો માને છે કે મહિલાઓ આખો દિવસ અન્ડરગાર્મેન્ટ પહેરે છે. જેના કારણે તેમની વ-જાઈના અને સ્ત-નની આસપાસ પરસેવો જમા થાય છે અને સંક્રમણનો ખતરો રહે છે. એટલા માટે રાત્રે અન્ડરગાર્મેન્ટ પહેરીને ન સૂવું મહત્વપૂર્ણ છે. જે કારણે, મહિલાઓના વજાઈના માર્ગ અને સ્ત-નની આસપાસ પરસેવો એકઠો થતાં ખંજવાળ અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થવાનો ડર ઘટે છે.
સ્તન કેન્સરનું જોખમ-
નિષ્ણાંતોનું માનવું છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે, જો કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી છતાં મહિલાઓએ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ. આ સિવાય તમારા બ્રેસ્ટ સાઈઝ કરતા મોટી કે નાની બ્રા પહેરવાથી પણ તમને આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તમારા બ્રેસ્ટની સાઈઝ પ્રમાણે બ્રા પહેરવી જરૂરી છે.
રક્ત પરિભ્રમણને અસર કરે છે-
રાત્રે બ્રા પહેરીને સૂવાથી તમારા બ્રેસ્ટની આસપાસ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આ સાથે, સ્ત-નની આસપાસના સ્નાયુઓ સંકોચવા લાગે છે. જેના કારણે તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. તેથી જો તમારે સારી ઊંઘ લેવી હોય તો રાત્રે તમારી બ્રા ઉતાર્યા વગર જ સૂઈ જાઓ.
ફંગલ ચેપનું જોખમ-
આખો દિવસ બ્રા પહેરવાથી તમારા સ્ત-નને હવા મળતી નથી, જેના કારણે તે જગ્યા ભીની રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આ સિવાય ઘણી સ્ત્રીઓ બ્રા એરિયામાં ખંજવાળની ફરિયાદ પણ કરે છે. તેનાથી બચવા માટે બ્રા પહેરતા પહેલાં મહિલાઓએ બ્રેસ્ટ પર સારી રીતે પાઉડર લગાવવો જોઈએ.
તડકામાં બ્રાને સૂકવવાનું રાખો-
નિષ્ણાંતોનું માનવું છે કે બ્રાને હંમેશા ડેટોલ અથવા અન્ય કોઈ સોલ્યુશનથી ધોઈ લો. આ પછી તેને તડકામાં સૂકવી દો. તમારા બ્રેસ્ટની સાઈઝ પ્રમાણે બ્રા પહેરવાનો પ્રયાસ કરો. રાત્રે બ્રા પહેરીને ક્યારેય સૂવું નહીં.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube