ચાણક્ય નીતિ: એવા 4 કામ જેમાં પુરૂષો કરતાં સવાઇ છે મહિલાઓ, તમારું અભિમાન ઉતારી દેશે
ચાણક્ય નીતિઓમાં બતાવેલી વાતો તમને કડવી લાગી શકે છે પણ એ બિલકુલ સાચું છે. ચાણક્ય નીતિના અનુસાર 4 એવા કામ છે જેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ આગળ છે. ચાણક્ય નીતિ અનુસાર આ વિશે જાણો.
Chanakya Neeti: આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર જેને હવે પટનાના નામથી જાણવામાં આવે છે ના મહાન વિધવાન હતા. ચાણક્યને એમના ન્યાયપ્રિયના આચરણ માટે જાણવામાં આવતા હતા. એટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં તે એક સાધારણ ઝૂંપડી માં રહેતા હતા. એમનું જીવન ખૂબ સાદું હતું. ચાણક્ય એ પોતાના જીવનમાં મળેલા અનુભવને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે.
અંબાલાલ પટેલની સૌથી ભયાનક આગાહી! આ તારીખ બાદ વરસાદી પાણી કૃષિનો સત્યનાશ વાળશે!
ચાણક્ય નીતિમાં ઘણી એવી વાતો બતાવામાં આવી છે. આચાર્ય ચાણક્યની નીતિશાસ્ત્ર આજના યુગમાં પણ ઉપયોગી માનવામાં આવે છે. કળિયુગમાં પણ ઘણા લોકો ચાણક્યના આદર્શોને અનુસરે છે. તે જ સમયે, તેઓ એ જે કહ્યું તે અનુસરીને તેઓ જીવનમાં આગળ વધી રહ્યા છે. ચાણક્ય અનુસાર 4 એવા કામ છે જેમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ આગળ છે.
ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર
જેના પર વ્યક્તિ અમલ કરે તો એને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે. સફળતા નિશ્ચય એના કદમ ચુમશે. જો વ્યક્તિ એ વાતનો પ્રયોગ પોતાના નીજી જીવનમાં કરે તો તો એને ક્યારે પણ હારનો સામનો નહીં કરવો પડે. આ નીતિઓમાં સુખી જીવન નો રાજ છુપાયેલો છે.
ચાણક્ય નીતિ શ્લોકઃ
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ આ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે 'તૃણમ દિવગુણ અહરો બુદ્ધિસ્તાસન ચતુર્ગુણ સહસમ ષડગુણમ ચૈવ કમોષ્ટગુણ ઉચ્યેત'. આ શ્લોકમાં ચાણક્યએ સ્ત્રીઓના ચાર ગુણો વિશે જણાવ્યું છે. આ ગુણધર્મો નીચે મુજબ છે.
ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ
ભૂખઃ આ શ્લોક અનુસાર મહિલાઓ ને પુરૂષો કરતા બમણી ભૂખ લાગે છે. સ્ત્રીઓને પુરૂષો કરતાં વધુ ઊર્જાની જરૂર હોય છે. વાસ્તવમાં તેઓ પુરુષો કરતા વધુ કામ કરે છે, તેથી તેમને વધુ ભૂખ લાગે છે.
બુદ્ધિમત્તાઃ બુદ્ધિમત્તાની બાબતમાં મહિલાઓ પુરુષો કરતા ઘણી આગળ છે. સ્ત્રીઓમાં વધુ બુદ્ધિ હોય છે. પુરુષો ક્યારેય આવેગથી ખોટો નિર્ણય લે છે. જ્યારે સ્ત્રીઓ મોટાભાગના કામ સમજદારીથી કરે છે.
10 રૂપિયાની ટૂથપેસ્ટ તમારી કારને કાચની જેમ ચમકાવી દેશે, અડધી ડોલ પાણીથી થઈ જશે કામ
હિંમતઃ ચાણક્ય આ શ્લોક દ્વારા કહે છે કે સ્ત્રીઓ શારીરિક શક્તિમાં પુરૂષો કરતા ભલે નબળી હોય, પરંતુ તેમની પાસે અદમ્ય હિંમત હોય છે. મહિલાઓ પોતાની હિંમતના બળ પર દરેક સંકટ સામે લડવામાં સક્ષમ છે.
જાતીયતા : ચાણક્ય નીતિના આ શ્લોક અનુસાર મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણો વધુ કામુકતા હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ કામુકતા હોય છે. જો કે, તેઓ તેમની લાગણીઓ જાહેર કરતા નથી.