Weight Loss: જીમ અને ડાયટિંગ વિના પણ આ રીતે ઝડપથી ઉતરે છે વજન, બરફની જેમ ઓગળશે ચરબી
Weight Loss Tips: વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ કરે છે અને જિમમાં પણ ઘણી મહેનત કરે છે. પરંતુ તેમ છતાં પરિણામ મન મુજબ મળતુ નથી. આ સ્થિતિમાં તમને એવી કસરતો કરી શકો છો જેનાથી ઝડપથી વજન ઉતારી શકો છો. જો કે ઘરે આ કસરત કરવાની સાથે જરૂરી છે કે તમે સ્વસ્થ આહાર લેવાનું રાખો અને રોજ પૂરતી ઊંઘ લો. આ સિવાય કોઈ વ્યસન હોય તો તેને છોડી દો.

ઝડપી વજન ઘટાડવાની કસરતો
આ પણ વાંચો:
રાત્રે ચહેરા પર આ વસ્તુઓ લગાડવાથી ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, આજે જ કરો ટ્રાય
ખરતા વાળના કારણે માથામાં પડી ગઈ હોય ટાલ તો ટ્રાય કરો આ હેર માસ્ક, વધશે હેર ગ્રોથ
Dark Circle: આંખ નીચેના કાળા ડાઘ 7 દિવસમાં થઈ જશે દુર, ચહેરો થઈ જશે બેદાગ
વોકિંગ - ઓછામાં ઓછું 30 મિનિટ નિયમિત ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વજન ઘટાડવાની આ એક ખૂબ જ સરળ કસરત છે. નિયમિત એક કલાક સુધી સતત ચાલવાથી 350 કેલરી બર્ન થાય છે.
જોગિંગ - દોડવું અને જોગિંગ એ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કસરત છે. તેનાથી પગ પણ મજબૂત થાય છે. જોગિંગથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે.
સાયકલ ચલાવવી - નિયમિત સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી પાચનક્રિયાને વેગ મળે છે. સાયકલ ચલાવવીએ આઉટડોર એક્સરસાઇઝ છે.
સ્વિમિંગ - નિયમિત 30 મિનિટ સુધી સ્વિમિંગ કરવાથી 70 કિલો વજન ધરાવતી વ્યક્તિ લગભગ 216 કેલરી બર્ન કરી શકે છે. જો તમે 1 કલાક સ્વિમિંગ કરશો તો તમારું શરીર 400 કેલરી બર્ન કરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)