GK Quiz: જનરલ નોલેજ અને કરંટ અફેર્સ સંબંધિત ઘણા પ્રશ્નો યુપીએસસી, એસએસસી, બેંકિંગ, રેલ્વે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો સાથે અમે ફરી એકવાર તમારા માટે હાજર છીએ. આમાંના કેટલાક પ્રશ્નો એવા હોઈ શકે છે કે જે તમે પહેલા ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા ન હોય, પરંતુ કેટલાકના જવાબ તમે સારી રીતે જાણતા હશો. તમારે નીચે આપેલા પ્રશ્નોને ધ્યાનથી વાંચવા જોઈએ અને તેના જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તમારું GK વધુ મજબૂત બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન: એવું શું છે જે હંમેશા આવે છે તો છે, પરંતુ ક્યારેય પહોંચતું નથી?
જવાબ - ખરેખર, આવતીકાલ હંમેશા આવે છે, પરંતુ ક્યારેય પહોંચતી નથી.


પ્રશ્ન - એવી કઈ વસ્તુ છે જે જેટલી ખેંચાય એટલી નાની થાય?
જવાબ - સિગારેટ એ વસ્તુ છે, જેને જેટલી ખેંચો છો તેટલી નાની થતી જાય છે.


કર્મચારીઓ માટે ખુશખબર, 4 દિવસ કામ કરો અને 3 દિવસ મોજ; આ કંપનીઓએ લીધો મોટો નિર્ણય


પ્રશ્ન - દુનિયાની એકમાત્ર એવી કઈ વસ્તુ છે જે તડકામાં સૂકવી શકાતી નથી?
જવાબ: દુનિયામાં પરસેવો એ એકમાત્ર વસ્તુ છે જે તડકામાં સૂકવી શકાતી નથી.


પ્રશ્ન - એવી કઈ વસ્તુ છે જે તૂટે ત્યારે અવાજ નથી આવતો?
જવાબ: કમસ એ એવી વસ્તુ છે જે તૂટે ત્યારે અવાજ આવતો નથી.


પ્રશ્ન - કયો દેશ છે જ્યાં ATMનો ઉપયોગ કરવામાં આવતો નથી?
જવાબઃ દુનિયામાં હજુ પણ એક દેશ એવો છે જ્યાં એક પણ ATM નથી. અહીં લોકોને હજુ પણ પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડે છે. આ દેશનું નામ ઈરીટ્રિયા (Eritrea) છે.


રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ!


પ્રશ્ન - એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ - ખરેખર, આપણી તરસ એ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે.