Feet Sensation: શું તમે પણ હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરો છો? અપનાવો આ ઉપાય
Vitamin E Deficiency Symptoms: જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમે આ સમસ્યાને ઘરે જ ઠીક કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી પડશે.આજકાલ ઘણા લોકોને હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરવો પડે છે.
Hand and Foot Sensation: જો તમને પણ હાથ-પગમાં કળતરની સમસ્યા થાય છે તો તેમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ન જોઈએ. ત્યારે તેમને કંઈક અલગ પ્રકારની કળતર થવા લાગે છે. એવું લાગે છે કે કોઈ આપણને કરંટ આપી રહ્યું છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આવું કેમ થાય છે? તેની પાછળ એક કારણ એ પણ છે કે તમારા શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે.
શું તાવમાં ન્હાઇ શકાય કે નહી? મુંઝાશો નહી જાણી લો એક્સપર્ટનો જવાબ}
Investment Idea: જો એક વર્ષ માટે જ કરવું છે રોકાણ તો શું હોવી જોઇએ રણનીતિ?
જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમે આ સમસ્યાને ઘરે જ ઠીક કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી પડશે.આજકાલ ઘણા લોકોને હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેનું એક કારણ છે કે શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જો આ લક્ષણો હોય તો તેને હળવાશથી ન લેવું જોઈએ.
દુનિયાની સૌથી તાકતવર શાકભાજીઓમાં સામેલ છે આ પહાડી શાકભાજી, બિમારીઓને કરશે બાય બાય
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
ક્યાં વિટામિનની ખામીથી થઈ શકે છે મુશ્કેલી
શરીરમાં વિટામિન Eની ઉણપને કારણે હાથ- પગમાં કળતર વધતા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે તમે તમારી દિનચર્યામાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ રીતે તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
ઉત્તર દિશામાં રાખો આ છોડ, ઘરે ચાલીને આવશે માં લક્ષ્મી, રાતો-રાત થઇ જશો અમીર!
Top-5 Cheapest 5G Phone: આ છે દેશના સૌથીના સૌથી સસ્તા ફોન, જાણો કિંમત અને ખૂબીઓ
વિટામિનની ઉણપને કેવી રીતે પૂરી કરવી?
1. વિટામિનની ઉણપને પૂરી કરવા માટે રોજ નાસ્તા તરીકે ખાવામાં આવતી મગફળી પણ એ યાદીમાં સામેલ છે જેમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે.તમે તમારા આહારમાં એવોકાડો પણ સામેલ કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં વિટામીન E ની ઉણપ પૂરી થશે.
2.બદામને વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘણા લોકો તેને કાચું ખાવાનું પસંદ કરે છે અને ઘણા લોકો તેને પલાળીને ખાય છે. આ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!
3. તમે સૂર્યમુખી તેલ સાથે દરરોજ રસોઇ કરી શકો છો, તેમાં વિટામિન ઇ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
વેટ લોસથી માંડીને વાળને ચમકાવવામાં અસરદાર છે હિબિસ્કસ ટી, જાણો તેના અચૂક ફાયદા
અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ
હાથ-પગમાં કળતર કેમ થાય છે?
હાથ અને પગમાં કળતર થવાનું સૌથી મોટું કારણ વિટામિન Eની ઉણપ છે. આ પોષક તત્ત્વો એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડી શકે છે. સૂર્યના કિરણો, હવામાં રહેલી ગંદકીને કારણે તેઓ તમને નુકસાન પણ કરી શકે છે. આથી આવા ખોરાક ખાઓ જેથી આ વિટામિનની પૂર્તિ થઈ શકે.
પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
(Disclaimer- અહીં આપેલી જાણકારી તે સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
આ અત્યાર સુધીની 7 સૌથી ડરામણી ફિલ્મો છે : જોયા પછી ધોળે દિવસે લાગશે ડર, સુન્ન થઈ જશે
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube