Healthy food: જો તામરું સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા હોય તો તમારે ઈચ્છા મારવાની જરૂર નથી. કેમ કે અમે તમને એવા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે તમે ખાઈ શકો છો. આ ફૂડમાં વધારે તેલ પણ નથી હોતું. સૌ કોઈ જાણે છે કે, સ્ટ્રીટ ફૂડ ખાવા માટે હેલ્ધી નથી, તેમ છતા ઘણા લોકોને સ્ટ્રીટ ફૂડ ખાવાનો શોખ હોય છે. તો એવા લોકોને જાણીને હેરાની થશે કે સ્ટ્રીટ ફૂડ પણ હેલ્થી હોય શકે છે. જોકે, તમામ સ્ટ્રીટ ફૂડ્સ હેલ્થી નથી હોતા, પણ અમુક સ્ટ્રીટ ફૂડ તમે ખાઇ શકો છો. તો જ્યારે પણ તમારૂ સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન હોય ત્યારે આ તમે ટ્રાય કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવું હોય તો આજે જ શરૂ કરી દો પાણીપુરી ખાવાનું, આ વાતનું પણ ધ્યાન રાખો
Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


પાણીપુરી સારું ઓપશન-
સ્ટ્રીટ ફૂડમાં લોકોને સૌથી વધુ ગમતી વાનગી પાણી પુરી છે. તેનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જાય છે. જો તમે બહારની વસ્તુ ખાવા માંગતા હોવ તો તમે પાણીપુરી ખાઈ શકો છો. ખરેખર, આ અન્ય તળેલી વસ્તુઓ કરતાં આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેનાથી પેટ પણ ઝડપથી ભરાય છે.


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


પનીર ટીક્કા છે પૌષ્ટિક-
જો તમે બહાર હોવ તો પનીર ટિક્કા પણ ખાઈ શકો છો. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. પનીરમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. જે લોકો વજન ઘટાડી રહ્યા છે તેઓ પણ સરળતાથી પનીર ટિક્કા ખાઈ શકે છે.


લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ


સ્ટીમ ઈડલી ઢોસામાં હોય છે ઓછું તેલ-
આ સિવાય સાઉથ ઈન્ડિયન ફૂડ ખૂબ જ સારું માનવામાં આવે છે. કારણ કે તેમાં તેલ ઓછું હોય છે. આવી સ્થિતિમાં, જો તમે બહાર જાઓ છો, તો તમારા માટે દક્ષિણ ભારતીય ખોરાક પણ એક સારો વિકલ્પ છે. તમે સ્ટીમ ઈડલી કે ઢોસા ખાઈ શકો છો. તેમાં તેલ બહુ ઓછું હોય છે. તે વજન વધવાનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય તમે ઢોકળા પણ ટ્રાય કરી શકો છો. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.  


16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
90 હજારવાળી Watch Ultra પર ભારે પડી 2500 ની સ્માર્ટવોચ, ધડાધડ ખરીદી રહ્યા છે ગ્રાહકો


શેકેલી મકાઈ પણ છે સારો વિકલ્પ-
જો તમને વરસાદની મોસમમાં બહારની વસ્તુ ખાવાનું મન થાય તો તમે શેકેલી મકાઈ ખાઈ શકો છો. વાસ્તવમાં, બાફેલી મકાઈ પણ તમારા માટે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તમે મકાઈ ખાઈ શકો છો. આ સિવાય તમે તેલ વગરનું સ્ટ્રીટ ફૂડ પણ ખાઈ શકો છો. આનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. આ માટે તમે પોપ કોર્ન ખાઈ શકો છો. તેને રેતી અને મીઠામાં શેકવામાં આવે છે. તેનાથી વજન પણ ઘટે છે.


(DISCLAIMER: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.) 


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube