તમારા ઘરે કાનુડા જેવા બાબા` નો જન્મ થયો હોય તો રાખો આ નામ, આખુ ગામ માંગશે યાદી
Baby Boy: ભગવાન કૃષ્ણ એક એવા છે જેમના બાળસ્વરૂપને ખૂબ લડાવવામાં આવે છે, આજે પણ નાના બાળકોને ભગવાન કૃષ્ણના નામ આપવાનું માતા-પિતા કે તેમના પરિવાર પસંદ કરતા હોય છે. જો તમારા ઘરમાં દીકરાની રાશિમાં `ક` અક્ષર આવતો હોય તો તમે અહીં બતાવવામાં આવેલા કૃષ્ણના નામો પરથી એક નામ રાખી શકો છો.
Lord Krishna Name List: ભગવાન કૃષ્ણ એક એવા છે જેમના બાળસ્વરૂપને ખૂબ લડાવવામાં આવે છે, આજે પણ નાના બાળકોને ભગવાન કૃષ્ણના નામ આપવાનું માતા-પિતા કે તેમના પરિવાર પસંદ કરતા હોય છે. જો તમારા ઘરમાં દીકરાની રાશિમાં 'ક' અક્ષર આવતો હોય તો તમે અહીં બતાવવામાં આવેલા કૃષ્ણના નામો પરથી એક નામ રાખી શકો છો.
રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ
જાણો ભગવાન કૃષ્ણના જુદા-જુદા નામો:
કહાન: કૃષ્ણની જેમ આ નામ પણ 'ક' અક્ષરથી શરૂ થાય છે, ભગવાન કૃષ્ણને 'કહાન' નામથી પણ બોલાવવામાં આવે છે.
કનૈયા: કૃષ્ણ ભગવાનનું સૌથી લોકપ્રિય નામ કનૈયા છે, કનૈયા કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપનું લોકપ્રિય નામ છે. કનૈયાનો અર્થ થાય છે કિશોરાવસ્થા
કનન: જો તમે તમારા પરિવારમાં 'બેબી બોય' માટે મોડર્ન કે યુનિક નામ શોધતા હોવ તો 'બેબી બોય'નું નામ કનન પણ રાખી શકો છે. કનન પણ કૃષ્ણ ભગવાનનું એક નામ છે.
કરનીશ: શ્રી કૃષ્ણ ભગવાનના આ નામનો અર્થ થાય છે દયા અને પ્રેમના ભગવાન.. કૃષ્ણ પોતાના ભકતો માટે પ્રેમનો સ્ત્રોત અને દયાના સાગર હતા જેથી તેમને 'કરનીશ' પણ કહેવામાં આવે છે.
Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
શું ધરતી પર આવશે આફત? બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણી ધ્રૂજી ઉઠશે લોકો
સેક્સ્યુઅલ રિલેશન માટે કેમ સંકોચ અનુભવે છે સ્ત્રીઓ? આ રીતે દૂર કરો સેક્સ્યુઅલ ડિઝાયર
કેયૂર: કેયૂર નામ તો આમ પહેલેથી લોકપ્રિય છે. ભગવાન કૃષ્ણના ઘરેણાઓને કેયૂર કહેવામાં આવે છે. એક ફૂલનું નામ પણ કેયૂર છે.
કુણાલ: આ નામ ખૂબ જ જાણિતું છે. પ્રાચીન ઋષિનું પણ નામ કુણાલ હતું. કુણાલનો અર્થ થાય છે કમળ, એક પક્ષી, અને સ્વર્ણ થાય છે.
કુંદન: આ નામ ખૂબ જ સુંદર અને પ્રેમભાવ ભર્યું છે. કુંદન નામને કૃષ્ણ ભગવાનનું યુનિક નામ પણ કહી શકાય છે. કુંદન નામનો અર્થ થાય છે શુદ્ધ, સુંદર,ચમકીલુ, પ્યારુ અને હીરો
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
કૃદય: આ નામ પણ આજના સમયમાં યુનિક નામ છે. કૃદય ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક નામ છે.
કૃષ: આ નામને ખૂબ પસંદ કરવામાં આવે છે.ભગવાન કૃષ્ણને નાનુ કરીએ તો કૃષ નામ બને છે. તમે પણ તમારા પરિવારમાં 'બેબી બોય'નું નામ કૃષ રાખી શકો છો.
કન્નૂ: ઘરમાં બોલાતા નામ એટલે કે NICK NAME માટે આ નામનો ઉપયોગ કરી શકાય છે. કન્નૂ નામનો અર્થ થાય છે સુંદર, રૂપવાન અને આકર્ષક
કેશવ: કૃષ્ણજીનું આ નામ ખૂબ જ લોકપ્રિય છે. ભગવાન વેંકટેશ્વર અને ભગવાન વિષ્ણુને કેશવ નામથી ભજવામાં આવે છે. લાંબા વાળ વાળાને કેશવ કહેવામાં આવે છે.
કૃષ્ણેન્દુ: આ નામ દક્ષિણ ભારતમાં ખૂબ પસંદ કરાય છે. ભગવાન કૃષ્ણને કૃષ્ણેન્દુ પણ કહેવામાં આવે છે. કૃષ્ણેન્દુનો અર્થ થાય છે પૃથ્વીના દેવતા કે રાજા
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
શ્રી કૃષ્ણના ક અક્ષર સિવાયના નામ
નીલેશ: ભગવાન કૃષ્ણને 'નીલેશ' નામથી પણ ઓળખવામાં આવે છે. નીલેશ નામનો અર્થ થાય છે ચંદ્રમાં અથવા ચાંદ
શોભિત: જો તમારા ઘરમાં દીકરાની રાશિ કુંભ હોય તો આ નામ રાખી શકાય છે. શોભિત નામનો અર્થ થાય છે આભૂષિત,સુંદર અને રૂપવાન
ત્રિવેશ: આ નામ ઘણુ યુનિક છે અને તમને પસંદ પણ આવી શકે છે. ત્રિવેશ નામનો અર્થ થાય છે જે ત્રણ વેદોનો જાણકાર હોય.
વિઆંશ: જે પૂરા મનથી જીવન જીવવા માગે છે તેને વિઆંશ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના અંશને પણ વિઆંશ કહેવામાં આવે છે.
થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube