જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર

Astrology : વૈદિક જ્યોતિષ અનુસાર,કર્મ આપનાર શનિની વક્રી ચાલનો પ્રભાવ તમામ રાશિઓને અસર થાય છે. જે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે હોઈ શકે છે. શનિદેવ આ મહિને એટલે કે જૂનમાં પાછા ફરવાના છે. જે ચાર રાશિઓ માટે શુભ સંકેત છે.

જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર

Religion: વૈદિક જ્યોતિષ અનુસાર,કર્મ આપનાર શનિની વક્રી ચાલનો પ્રભાવ તમામ રાશિઓને અસર થાય છે. જે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે હોઈ શકે છે. શનિદેવ આ મહિને એટલે કે જૂનમાં પાછા ફરવાના છે. જે ચાર રાશિઓ માટે શુભ સંકેત છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, 17 જૂન, 2023 ના રોજ, રાત્રે 10:48 વાગ્યે, શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. જો તમારી કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તો આ ચાલ તમને સારું પરિણામ આપશે.

શનિની વક્રીને કારણે ચાર રાશિઓને ઘણો ફાયદો થશે. આ ચાર રાશિઓના ધન-ધાન્યમાં અપાર વૃદ્ધિ થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે. ચાલો તમને જણાવીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

સિંહ રાશિ
તમારી કુંડળીના 7મા ભાવમાં શનિનું વક્રી થવું, શુભ ફળદાયી રહેશે.
પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે.
અટકેલા કામ પૂરા થશે.
તમે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશો.
વેપારમાં સારા સોદા મળી શકે છે.
આર્થિક લાભ ચાર ગણો થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા લોકો માટે સમય સાનુકૂળ છે.

ધન
વક્રી શનિ તમને આકસ્મિક લાભ આપશે.
તમારા બધા કામ પૂરા થશે.
ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે.
તમારી મહેનત માટે તમારી પ્રશંસા થશે.
વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સાનુકૂળ રહેશે.
ઘણા ક્ષેત્રોમાં લાભની તકો મળશે.

મકર
બીજા ભાવમાં શનિના વક્રી થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
જો તમે પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યા છો તો તમને સારો સોદો મળી શકે છે.
પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને મન પણ પ્રસન્ન રહેશે.

મીન
કુંડળીમાં 12મા ભાવમાં રહેલો શનિ તમને વિદેશ જવાની તક આપશે.
વેપારમાં તમને ઘણો ફાયદો થશે
પ્રગતિ તમારા પગ ચૂમશે.
તમારું વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે છે.

(આ લેખ સામાન્ય જાણકારી આધારિત છે, જેની ZEE 24 KALAK પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news