Disadvantage of western toilet: હાલના જમાનામાં ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ (western toilet)નો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. આ ટોયલેટ શીટના ઘણા ફાયદા છે. વેસ્ટર્ન ટોયલેટ ખાસકરીને તે લોકો માટે ખૂબ આરામદાયક હોય છે જેમને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉપયોગ સ્વસ્થ લોકો પણ કરે છે. આવો જાણીએ કે આ પ્રશ્નના જવાબ પર એક્સપર્ટ્સ શું વિચારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટ્સ આ ટોયલેટ સીટને ગણે છે સારી
1. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરે છે તો તેના પંજાથી લઇને માથા સુધી આખી બોડીને જોર પડે છે પરંતુ વેસ્ટર્ન ટોયલેટમાં આરામદાયક સુવિધા હોય છે જેથી માણસ બિમાર થાય છે. 


2. ઇન્ડીયન ટોયલેટમાં પેટ સાફ થવામાં 3 થી 3.5 મિનિટનો સમયનો લાગે છે જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે. ત્યારબાદ પણ તમારું પેટ બરોબર સાફ થતું નથી કારણ કે ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ અને પાચનતંત્ર પર દબાણ પડે છે. તેના લીધે પેટ જલદી સાફ થાય છે. 


આ પણ વાંચો
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે
આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
જૂનિયર ક્લર્કની પરીક્ષામા થશે આ નવતર પ્રયોગ, હસમુખ પટેલનુ ZEE 24 કલાક પર મોટું નિવદન


3. ઇન્ડીયન ટોયલેટની અપેક્સાએ વેસ્ટર્ન ટોયલેટમાં જવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે જેથી પેચિશ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે કારણ કે ટોયલેટ સીટ તમારી સ્કીનના સંપર્કમાં આવે છે અને સ્કીન કોન્ટેક્ટના કારણે કીટાણું તમને બિમાર કરે છે. 


4. પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ માટે ઇન્ડીયન ટોયલેટ સારું ગણવામાં આવ્યું છે. તેના લીધે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધે છે. ઇન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. 


(Disclaimer:અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 Kalakતેની પુષ્ટિ નથી કરતું)
આ પણ વાંચો
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
લાખોનું ઘર લો છો તો આ ના કરતા ભૂલ, કંઇ પણ થયું તો પસ્તાવાનો પાર નહીં રહે
30 વર્ષ બાદ પોતાની રાશિમાં શનિદેવ, આ 3 રાશિવાળા પર 2 વર્ષ સુધી પૈસાનો થશે વરસાદ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube