Penile Fracture: શિશ્નની સરેરાશ સાઇઝ, તેની ફર્મનેસ, ઉત્થાનની ફિક્વન્સીથી માંડીને શિશ્નને મોટું કરવાની કસરત સુધીના ઘણા પ્રશ્નો પુરુષોને પરેશાન કરે છે. એક પ્રશ્ન એ પણ છે કે શું શિશ્નમાં ફેક્ચર થઈ શકે છે, જોકે તેમાં હાડકું નથી? જવાબ હા છે અને અહીં શા માટે છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે શિશ્નમાંથાય છે ફ્રેક્ચર
સૌ પ્રથમ, શિશ્નમાં ફ્રેક્ચર એ ખૂબ જ દુર્લભ સ્થિતિ છે, પરંતુ તે થાય છે. તબીબી પરિભાષામાં તેને પેનાઇલ ફ્રેક્ચર કહેવાય છે. શિશ્નમાં હાડકું ન હોવા છતાં, તે ખૂબ પીડાદાયક છે.


આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


આ છે કારણો 
પેનાઇલ ફ્રેક્ચર સામાન્ય રીતે થાય છે જ્યારે પુરુષો તેમના પાર્ટનરના ટેલબોનને હિટ છે અથવા પછી ઇરેક્ટ પેનિસમાં ઇજા થઇ જાય. તેવી જ રીતે જો પુરૂષો કોઈ એક્સપરિમેન્ટ કરવાનો પ્રયત્ન કરે તો તેમને પણ પેનાઈલ ફ્રેક્ચર થઈ શકે છે. ક્યારેક ખરાબ રીતે હસ્તમૈથુન કરવાથી પણ શિશ્નમાં ઈજા થઈ શકે છે. જ્યારે શિશ્નની સ્પોન્જી ટિશ્યૂની આસપાસની પેશીઓનું ગાઢ પડ ફાટી જાય છે, ત્યારે અવાજ સાથે તીવ્ર પીડા થાય છે અને તરત જ ઇરેક્શન ખતમ થઇ જાય છે, તે પેનાઇલ ફ્રેક્ચરની નિશાની છે.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


આ છે લક્ષણો
જો તમને ઇન્ટરકોર્સ દરમિયાન તીવ્ર દુખાવો થતો હોય અથવા ક્રેકનો અવાજ આવતો હોય, તો તમને પેનાઇલ ફ્રેક્ચર થયું હશે. તમે તમારું ઇરેક્શન ગુમાવશો અને શિશ્નની આસપાસ ઘાટા ડાઘ પણ દેખાઈ શકે છે. જો પેનાઇલ ફ્રેક્ચર કંન્ફોમ થાય, તો તમારે સર્જરીની જરૂર પડી શકે છે. ત્યારબાદ તમારે એક મહિના માટે આરામ કરવો પડશે, તેમજ જ્યારે તમે સ્વસ્થ થશો ત્યારે સેક્સથી દૂર રહેવું પડશે.


આ પણ જાણો
જો કે સર્જરીની આડઅસર બહુ ઓછી હોય છે અને મોટા ભાગના લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે, પરંતુ જો તમે સારવારમાં બેદરકારી દાખવશો તો તે ઈરેક્ટાઈલ ડિસફંક્શનના લક્ષણો પણ જોવા મળી શકે છે.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube