Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત
Chai Banane Ka Sahi Tarika: ચાના શોખીનો માટે આ મોટા સમાચાર છે. ભારતમાં કદાચ જ કોઇ ઘર હશે જ્યાં ચા બનતી નહી હોય, પરંતુ શું તમે જાણો ચો કે તેને બનાવવામાં લોકો મોટાભાગે કેટલી ભૂલો કરી બેસે છે.
Correct Way Of Making Tea: ભારતમાં આ પેય પદાર્થની તલબ કરોડો લોકોને હોય છે, આપણા દેશમાં આ પાણી બાદ સૌથી વધુ પિવાતું ડ્રીંક છે. આપણામાંથી ઘણા લોકો એવા છે જે પોતાના દિવસની શરૂઆત 'બેડ ટી' સાથે કરે છે અને દિવસભરમાં અનેક કપ ચા પી જાય છે. આપણે તેને ઘરમાં બનાવવાનું પસંદ કરીએ છીએ, જેનાથી મનપસંદ સ્વાદ પ્રાપ્ત કરી શકાય. ચામાં આદુ, કાળા મરી, તુલસી અને ઇલાયચી જેવા ફ્લેવર માટે મિક્સ કરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા હદથી વધુ પીવી ખતરનાક છે, પરંતુ જો તમે તેને બનાવતી વખતે કેટલીક ભૂલ કરો છો તો પણ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.
Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
ચા બનાવતી વખતે કરશો નહી આ ભૂલો
- ચા બનાવવી કેટલાક લોકોનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન મોટાભાગે કેટલીક ભૂલ કરે છે જે યોગ્ય નથી.
- ઘણા લોકો સૌથી પહેલાં દૂધ ઉકાળે છે અને બોયલ થતાં તેમાં પાણી, ખાંડ અને ચા પત્તી મિક્સ કરે છે, આ ખોટી રીત છે.
- કેટલાક લોકોને કડક ચા પીવાની તલબ હોય છે, એવામાં તે ચાને હદથી વધુ ઉકાળે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.
- જો ચાના બધા ઇનગ્રેડિએંટ્સને એક્સાથે મિક્સ કરીને બોયલ કરો છો તો તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થાય છે.
- જે લોકો ચામાં વધુ ખાંડ મિક્સ કરે છે, તેમનું બ્લડ શુગર વધી જાય છે, જે આગળ જતાં મેદસ્વીતા અને ડાયાબિટીસનું કારણ બને છે.
'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
ચા બનાવવાની સાચી રીત
બ્રિટીશ સ્ટાર્ડર્ડ ઇંસ્ટીટ્યૂશન (British Standards Institution) ના અનુસાર ચા બનાવવા માટે તમે સૌથી પહેલાં 2 વાસણ લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી બોયલ કરો. દૂધને વચ્ચે વચ્ચે ચમચીની મદદથી હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચા પત્તી અને ખાંડ મિક્સ કરો સાથે જ પોતાના મનપસંદ મસાલા મિક્સ કરો. જ્યારે બંને વસ્તું ઉકળ્યા બાદ પાણી અને ચા પત્તીવાળા મિશ્રણને બોયલમાં મિક્સ કરી દો. તેને ફરીથી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારીને કપમાં ગાળી લો. આમ કરવાનો હેતુ એ છે કે દૂધ અને ચા પત્તીવાળા પાણીને ધણીવાર સુધી એકસાથે ઉકાળવું જોઇએ, કારણ કે પેટમાં ગરબડ પેદા કરી શકે છે.
પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂં નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટર સલાહ જરૂર લો. ZEE24 kalak તેની પુષ્ટિ કરી નથી.)
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube