નવી દિલ્હીઃ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગ


મોબાઈલ ફોન-
આવા સંબંધોની સૌથી પહેલી ઓળખ આપે છે મોબાઈલ ફોન. મોબાઈલ આજકાલ દરેકની જરૂરિયાત બની ગયેલા છે. આથી આ એક એવી વસ્તુ છે જે કોઈનું પણ રહસ્ય છતુ કરી દે. આ જ કારણ છે કે લગ્નેત્તર સંબંધ ધરાવતો વ્યક્તિ સૌથી પહેલા પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે. જેથી કરીને તેનો ફોન કોઈ અનલોક કરી શકે નહીં. 


એટલું જ નહીં કોઈ પૂછે તો પણ તે પોતાનો પાસવર્ડ કોઈની પણ સાથે શેર કરતો નથી. આવા લોકો એટલા બધા સતર્ક હોય છે કે પોતાના ફોનને ક્યારેય એકલો મૂકતા નથી. બાથરૂમમાં પણ લઈ જાય છે. અનેકવાર ઘરની બહાર જઈને કલાકો સુધી ફોન પર વાત કરે છે. 


આ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર આ પણ ખાસ વાંચોઃ  સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


વર્તન-વાણી-
લગ્નેત્તર સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનમાં તમને જરૂર ફેરફાર જોવા મળશે. જો તે પોતાના પાર્ટનરથી અંતર જાળવે અને તેનો વ્યવહાર પહેલા જેવો ન રહે. તે પાર્ટનરને ઈગ્નોર કરે. પોતાના જ ખ્યાલમાં ખોવાયેલો રહે. કઈ પણ પૂછો તો ચીડાઈ જાય. જેમતેમ જવાબ આપે. 


આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો


ડેઈલી રૂટિનમાં ફેરફાર-
ડેઈલી રૂટિનમાં ફેરફાર જોવા મળે. ફેશન પર કે સુંદરતા પર વધુ ધ્યાન આપ્યા કરે.  પરિવારમાં રસ ઓછો રહે. શારીરિક સંબંધોમાં પહેલાની સરખામણીમાં કોઈ ઉત્સાહ અને ઉષ્મા ન રહે.


આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો