અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકી જશો
suhagrat : આપણે ત્યાં લગ્નમાં નિભાવવામાં આવતી દરેક રસમને સમાજમાં મોટું મહત્વ આપવામાં આવે છે. જેમાંથી એક રસમ એટલે સુહાગરાતે કરવામાં આવે છે. ફિલ્મ અને ટીવી નાટકોમાં સુરાગ રાતને જે રોમેન્ટિક બતાવવામાં આવી છે. હકીકતમાં આવું કંઈ હોતું નથી. પરંતુ રિયલ લાઈફમાં કપલ આ રાત્રે વાત કરતા-કરતાં અને એકબીજા વિશે જાણવાનો પ્રયાસ કરે છે.
Trending Photos
Marriage Rules: આખી દુનિયામાં આપણે લગ્ન સાથે જોડાયેલ અનેક રીત-રિવાજો વિશે સાંભળ્યું હશે. જેમાં દરેક રિવાજનું એક અનોખું મહત્વ હોય છે. તેની સાથે જ આ પરંપરાની પાછળ કોઈને કોઈ કહાની પણ જોડાયેલી હોય છે. આજે અમે તમને આવા જ એક રિવાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને વાંચીને તમે હક્કા-બક્કા રહી જશો. આ રિવાજ અત્યંત અનોખો છે. કેમ કે અહીંયા દુલ્હનની માતા પોતાના પુત્રી અને જમાઈની સાથે રહે છે અને સૂઈ જાય છે.
આ પણ ખાસ વાંચોઃ
અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ
પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
આપણે ત્યાં લગ્નમાં નિભાવવામાં આવતી દરેક રસમને સમાજમાં મોટું મહત્વ આપવામાં આવે છે. જેમાંથી એક રસમ એટલે સુહાગરાતે કરવામાં આવે છે. ફિલ્મ અને ટીવી નાટકોમાં સુરાગ રાતને જે રોમેન્ટિક બતાવવામાં આવી છે. હકીકતમાં આવું કંઈ હોતું નથી. પરંતુ રિયલ લાઈફમાં કપલ આ રાત્રે વાત કરતા-કરતાં અને એકબીજા વિશે જાણવાનો પ્રયાસ કરે છે. જણાવી દઈએ કે દરેક દેશમાં આ રસમ સાથે અલગ-અલગ રિવાજ છે. જેમાંથી આજે અમે આફ્રિકાના કેટલાક વિસ્તારમાં નિભાવવામાં આવતી પરંપરાની વાત કરી રહ્યા છીએ. જેમાં સુહાગ રાત્રે દુલ્હનની માતા પોતાની પુત્રી અને જમાઈની સાથે રહે છે.
આ પણ ખાસ વાંચોઃ
ટૂંકા કપડામાં પણ મહિલાઓને ઠંડી ન લાગવા પાછળનું કારણ આવ્યું સામે, જાણીને નવાઈ લાગશે
ભૂખ જ નથી, કંઈ ખાવાની ઈચ્છા નથી, આવું વારંવાર થતું હોય તો ચેતી જજો
સદીઓથી નિભાવવામાં આવી રહી છે પરંપરા:
આફ્રિકાના કેટલાંક વિસ્તારોમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ માન્યતા પ્રમાણે વરરાજા-નવવધૂની સાથે છોકરીની માતા રહે છે. અને તેમના રૂમમાં સૂવે છે. તેમની સાથે મા ન હોય તો ઘરની કોઈ વૃદ્ધ મહિલા આખી રાત સાથે રહે છે. અહીંયાના લોકોનું એવું માનવું છે કે આ મહિલા કે છોકરીના માતા વરરાજા-નવવધૂને લગ્નના ખુશહાલ જીવન વિશે માહિતી આપે છે. અને તે તમામ વસ્તુ સમજાવે છે. તેની સાથે તે રાત્રે તેમણે શું કરવું તે પણ જણાવે છે.
બીજા દિવસે મહિલા ઘરના લોકોને જણાવે આખી વાત:
સુહાગ રાતના બીજા દિવસે કપલના રૂમમાં રહેલી માતા કે મહિલા ઘરના લોકોને તે રાત્રે શું થયું તેની માહિતી આપે છે. અહીંયા આ રિવાજને શરમથી નહીં પરંતુ પરંપરા સાથે જોડવામાં આવ્યો છે. જેને આજે પણ નિભાવવામાં આવે છે.
આ પણ ખાસ વાંચોઃ
ગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
પૈસાની ચિંતા છોડી ગમે તેટલાં કરો 'પંખા ફાસ' નહીં આવે બિલ! અપનાવો આ ટેકનીક
Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે