ગરોળી ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે, આટલું કરો તમને પાપ પણ નહી લાગે
lizard : ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાટકોણી દો.
lizard: ગરોળીથી મોટાભાગનાને ડર લાગે છે. ઘરમાં દેખાઈ જાય તો મહિલાઓ તો ઉંચી નીચી થઈ જાય અને બુમાબુમ કરી મૂકે. કેટલીકવાર આપણને એને ઘરમાંથી કાઢી મૂકતાં જીવ ચાલતો નથી. તો જાણી લો પાપ પણ નહીં લાગે અને ગરોળી ઘરમાં પણ નહીં આવે એના આ શ્રેષ્ઠ ઉપાયો છે. આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર કે ગાર્ડનમાં અને ક્યાય પણ દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાની ચીતરી ચઢી જાય છે.
આ પણ ખાસ વાંચોઃ બાથરૂમમાં બેસીને છોકરીઓ શું વિચારે છે? જાણીને હલી જશે તમારા મગજના તાર
આ પણ ખાસ વાંચોઃ પત્નીએ છૂટ આપી કે મારાથી શરીર સુખ ન મળે તો મારી બેન જોડે જજો! સાસુ-સસરા માનતા નથી
આ પણ ખાસ વાંચોઃ છોકરીની આવી અદાઓ પર લટ્ટું હોય છે છોકરા! આ 5 ગુણોવાળી છોકરી હોય છે સૌની પહેલી પસંદ
આ પણ ખાસ વાંચોઃ Hotel Rules: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ઈલુ ઈલુ કરવા જાઓ છો? જાણી લેજો આ નિયમ
અનેક લોકો ગરોળીથી ગભરાય છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં મોરપંખ મૂકે છે. મોરપીંછ મૂકવાથી ગરોળી (lizard) ને અલગ પ્રકારની ગંધ આવે છે. ત્યારે આ પાછળ શું કારણ છે તે આજે જાણીએ.
આજે આપણે જાણીએ કે, શું ખરેખર મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે. ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મોરપંખ મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ અર્થપૂર્ણ કારણ છે કે નહિ. મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે, અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.
આ પણ ખાસ વાંચોઃ ગરોળી ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે, આટલું કરો તમને પાપ પણ નહી લાગે
આ પણ ખાસ વાંચોઃ Cockroaches: વધી ગયો છે વંદાનો ત્રાસ? કોઈ સ્પ્રે નથી કરતા કામ? આ રહ્યાં ઢગલો ઉપાય
આ પણ ખાસ વાંચોઃ શું તમે જાણો છો કે કેટલાં પ્રકારની હોય છે પેટની ચરબી? જાણો દરેક પ્રકારની ચરબીનો ઈલાજ
આ પણ ખાસ વાંચોઃ દારૂની બોટલ કરતા આ પ્રાણીના દૂધમાં હોય છે દોઢ ઘણું આલ્કોહોલ! પીતા જ થઈ જશો ટલ્લી
ગરોળી ભગાડવાના ઉપાયોઃ
ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાટકોણી દો.
- કાળામરીના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. કાળામરી પાઉડરમા પાણી મિક્સ કરીને બોટલમા ભરી દો. આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટી દેવાથી ગરોળી દૂર ભાગે છે.
- ફિનાઈલની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં 2 થી 3 ગોળી મૂકી દો. તે તેવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.
- આ સિવાય તમે ઘરમા જે ખૂણામા વધારે ગરોળી આવે છે બસ ત્યા લસણની કળી પણ મૂકી શકો છો. અને આમ કરવાથી ગરોળી ઘરમા થી ભાગી જશે.
- એક ડુંગળીને લાંબી સુધારીને તેને દોરીથી બાંધી લો અને જ્યા ગરોળી વારંવાર આવતી હોય ત્યા ટીંગાડી દેવું. આટલુ કરવાથી તમને ગરોળીથી છૂટકારો મળે છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન