Easy to use salt hacks for home with water : ઘરમાં બીજું કંઈ હોય કે નહિ, પરંતું મીઠું તો હોય જ છે. મીઠાનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નથી થતો, પરંતુ બીજા અનેક કામ માટે થાય છે. મીઠું તમારા અનેક કામ સરળ બનાવી શકે છે. મીઠું એક એવુ ઈન્ગ્રેડિયન્ટ છે, જે તમારા કામને સરળ બનાવે છે. મીઠાના ઉપયોગથી તમે સફાઈ કરી શકો છો, તેના મદદથી તમે બ્લોક પાઈપ્સને સાફ કરી શકો છો. અને તમારા ઘરના ડેકોરેટિવ આઈટમ્સ પણ ચમકાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને એવા હેક્સની માહિતી આપીશું, જે તમે પહેલા ક્યારેય ટ્રાય નહિ કરાવી શકશો. આવી જ છે એક ટિપ્સ. 


આખું ગુજરાત હચમચી જાય તેવો કિસ્સો : વડોદરામાં મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરાઈ


પ્રેસ કરતા પહેલા તેના પર મીઠું રગડો
સૌથી પહેલા ધ્યાન રાખો કે અહી ઈસ્ત્રી બહુ ગરમ ન હોવી જોઈએ. હળવુ ગરમ કે ઠંડી ઈસ્ત્રી રાખો. તમારે તેના માટે થોડું મીઠું લઈને તેના પર એડ કરો. તેના બાદ પેપરની મદદથી તેને રગડો. આવુ કરવાથી પ્રેસ પર પડેલા દાઘ, બળેલા નિશાન અને હાઈ વોટર સ્ટેન (સ્ટીમ આયરન) બધુ જ નીકળી જશે. તેના બાદ પ્રેસને ઠંડી કરીને તેને સાફ કપડાથી સાફ કરો. મીઠાવાળી ઈસ્ત્રી સીધી કપડા પર ન લગાવતા, નહિ તો તમને તકલીફ થઈ શકે છે. 


સાથે જ મીઠાથી સાફ કર્યા બાદ ઈસ્ત્રીને કોઈ પણ એવા કપડા ન મૂકો જે ડેલિકેટ હોય. નહિ તો મીઠાના કણ પ્રેસમાં બચેલા હોય તો તેને કારણે ખરાબ થઈ શકે છે. 


ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, 6 મહિનાથી લટકતું પડ્યું હતું