Olive Oil ને નાભીમાં લગાવવાની આદત રાખો, મળશે એવા ફાયદા કે તમે પણ હેરાન થઈ જશો
Olive Oil On Navel Benefits: ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનો ઉપયોગ જમવાનું બનાવવા અને ત્વચા પર લગાવવા માટે થાય છે. પરંતુ શું તમે ક્યારેય નાભિમાં ઓલિવ ઓઈલ લગાવ્યું છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ આદતને અપનાવવી જ જોઈએ
Olive Oil On Navel Benefits: ઓલિવ ઓઈલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનો ઉપયોગ જમવાનું બનાવવા અને ત્વચા પર લગાવવા માટે થાય છે. પરંતુ શું તમે ક્યારેય નાભિમાં ઓલિવ ઓઈલ લગાવ્યું છે. ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ આદતને અપનાવવી જ જોઈએ. આવો જાણીએ ડૂંટીમાં ઓલિવ ઓઈલ લગાવવાથી શું ફાયદા થઈ શકે છે.
નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી ફાયદો થાય છે
1. વાળ અને ચહેરા માટે ફાયદાકારક
ઓલિવ ઓઈલમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે તેને ત્વચા માટે ફાયદાકારક બનાવે છે. જો તમે દરરોજ સૂતા પહેલાં નાભિમાં ઓલિવ ઓઈલ લગાવશો તો ચહેરા પર જબરદસ્ત ગ્લો આવશે. આ સાથે ત્વચા અને વાળની શુષ્કતા પણ ઓછી થશે. હોઠને ફાટવાથી પણ બચાવે છે.
2. ગેસમાંથી મળશે રાહત
આજકાલ આપણી જીવનશૈલી અને ખાણીપીણીની આદતો ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, ઘણીવાર આપણે વધુ તેલયુક્ત ખોરાક ખાઈએ છીએ અથવા વધુ પડતું ખાઈએ છીએ. આવી સ્થિતિમાં પેટમાં ગેસ બનવા લાગે છે અને આપણે કબજિયાતનો શિકાર બનીએ છીએ. તેનાથી બચવા માટે નાભિમાં ઓલિવ ઓઈલ ઘસો, તમને જલ્દી આરામ મળશે.
તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
ઘણી વખત આંખોની સામે નાચવા લાગે છે અજીબ કીડાઓ, જાણો એની પાછળનું શું છે કારણ
3. હૃદયના રોગો દૂર થશે
નાભિમાં ઓલિવ ઓઈલ નાખવું હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે આ તેલમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે હૃદય માટે ફાયદાકારક છે, જો કે કાર્ડિયોલોજિસ્ટની સલાહ વિના આ ન કરો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube