પૂજા અને પાઠ જેવા શુભ કાર્યોમાં પણ પાનનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ પાન ખાવું એ પરંપરાનો એક ભાગ છે. ભારતમાં પાનનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. કેટલીક જગ્યાએ લગ્નમાં પાન ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરે આવતા લોકોને ભોજન પછી પાન પીરસવામાં આવે છે. જેને ખાવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિણીત પુરુષોની વધે છે યૌન શક્તિ
પાનને ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર પણ વધે છે. જેના કારણે પુરુષોમાં કામેચ્છા વધે છે. આનાથી પુરૂષોમાં યૌન શક્તિ ખૂબ વધી જાય છે. એટલા માટે પરિણીત પુરુષોને રાત્રે સૂતા પહેલા તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિ વધારવામાં મદદ મળે છે. જોકે પાન પાંદડામાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-સેપ્ટિક અને દુર્ગંધ દૂર કરવાના ગુણધર્મો હોય છે. 


પાચનતંત્રને રાખે છે સ્વસ્થ
પાન ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. જમ્યા પછી પાન ખાવાથી આપણી પાચનક્રિયા યોગ્ય રહે છે. આ શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જમ્યા પછી પાનનું એક પત્તું ખાવાથી ખાવાથી પેટમાં દુખાવો, ગેસ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓથી રાહત મળે છે. એટલા માટે જ દેશના ઘણા ભાગોમાં જમ્યા પછી પાન ખાવું રિવાજોનો એક ભાગ બની ગયું છે.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ


ઘાના જલદી ભરવામાં કરે છે મદદ
પાનના પત્તાનો ઉપયોગ ઘાને ઝડપથી રૂઝાવવા માટે પણ થાય છે. જોકે પાનના પત્તામાં એન્ટીઑકિસડન્ટ તત્વ હોય છે, જે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. જો તમને ક્યારેય ઇજા થાય તો પાનના પત્તાનો રસ કાઢીને ઘા પર લગાવો અને પછી તેને પાનના પત્તાથી ઢાંકીને પાટો બાંધી દો. થોડા સમય પછી ઘા રૂઝાવા લાગશે.


આ પણ વાંચો: રામ નવમી પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહના દર્શન કરી લો
આ પણ વાંચો: અજમાવી જુઓ આ તેલના 2 ટીંપા, પુરૂષો પાવરમાં અને મહિલાઓ મોજમાં
આ પણ વાંચો: Safest Cars: પરિવારનો જીવ વ્હાલો હોય તો આ 5 કાર ખરીદજો, સેફ્ટીમાં છે દેશમાં સૌથી આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube