શિયાળામાં સ્કીન ફાટી જવાનો છે ડર? આ 5 વસ્તુઓ રાખશે તમારી ત્વચાની સંભાળ!
શિયાળામાં દરેકની સૌથી મોટી સમસ્યા છે સ્કીન ડ્રાયનેસ. શિયાળાની કડકડતી ઠંડીમાં સ્કીન એટલી ડ્રાય થઈને ફાટવા લાગે છે. ત્યારે આ માટે લોકો બજારમાં મળતા અને મોઈશ્ચુરાઈઝરનો ઉપયોગ કરીને પોતાની સ્કીનને સારી રાખવાના પ્રયત્નો કરે છે. પણ ઘણીવાર અમુક પ્રોડક્ટ અમુક લોકોને અનુકુળ નથી આવતી. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક એવી ઘરેલું વસ્તુઓ જેના ઉપયોગથી તમે સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરી શકશો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળામાં દરેકની સૌથી મોટી સમસ્યા છે સ્કીન ડ્રાયનેસ. શિયાળાની કડકડતી ઠંડીમાં સ્કીન એટલી ડ્રાય થઈને ફાટવા લાગે છે. ત્યારે આ માટે લોકો બજારમાં મળતા અને મોઈશ્ચુરાઈઝરનો ઉપયોગ કરીને પોતાની સ્કીનને સારી રાખવાના પ્રયત્નો કરે છે. પણ ઘણીવાર અમુક પ્રોડક્ટ અમુક લોકોને અનુકુળ નથી આવતી. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક એવી ઘરેલું વસ્તુઓ જેના ઉપયોગથી તમે સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરી શકશો.
નારિયેલ તેલ-
નારિયેલનું તેલ એસોંશિયલ ફૈન્ટી એસિડ્સ, વિટામિન ઈ, લિનોલેઈક એસિડ અને લોરિક એસિડથી ભરપૂર હોય છે. જે એક સારું મોઈશ્ચુરાઈઝર છે. તેમાં રહેલું લિનોલેઈક એસિડ સ્કીનને નેચરલ લિપિડ બેરિયરને બચાવીને સ્કીનની કોમળતાને યથાવત રાખે છે. એકદમ સૂકી ત્વચાને પણ મોઈશ્ચુરાઈઝ કરવા માટે નારિયલ તેલ ઉપયોગી નિવડે છે.
એલોવેરા જેલ-
વિટામિન એ, બી12, સી અને ઈની માત્રાથી ભરપૂર એલોવેરા વિશે સૌ કોઈ જાણે છે. એલોવેરા સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરવાની સાથે ડ્રાયનેસના કારણે આવતી ખંજવાળમાં પણ રાહત આપે છે. તેથી એલોવેરાના તાજા પત્તામાંથી જેલ કાઢીને સ્કીન પર લગાવો. સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરવાની સાથે એલોવેરા સનબર્ન અને યૂવી રેજથી બચાવે છે.
દૂધથી કરો સ્કીન મોઈશ્ચુરાઈઝ-
દૂધ વિટામિન એ, વિટામિન ડી અને લેક્ટિક એસિડથી ભરપૂર હોય છે. જે સ્કીન નરિશિંગ અને મોઈશ્ચુરાઈઝિંગ એજેંટ્સ છે. જો તમને ક્યારેય તમારી સ્કીન ડ્રાય લાગે તો સ્કીન પર સીધું દૂધ લગાવો જેનાથી સ્કીન નરમ અને મુલાયમ બનશે.
Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર
બદામનું તેલ-
ઓમેગા 3 ફૈટી એસિડ્સ, વિટામિન એ, વિટામિન ઈ અને જીંકથી ભરપૂર બદામ તેલ સ્કીન હિલર તરીકે ઓળખાય છે. ઓમેગા 3 ફૈટી એસિડ હોવાથી બદામનું તેલ તમારી સ્કીનને પોષણ આપે છે અને સુષ્ક સ્કીનને નરમ બનાવે છે.
યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ઓટમીલનો ઉપયોગ-
ઓટ્સમાં સૈપોનિન નામનું એક કંપાઉન્ડ હોય છે જે નેચરલ ક્લિન્ઝરનું કામ કરે છે. આ ક્લિન્ઝર સ્કીનની ગંદકી અને ડેડ સ્કીનને દૂર કરે છે. ઓટમીલમાં રહેલું જીંક સ્કીન પર રહેલા સીબમની માત્રાને નિયંત્રિત કરે છે.
Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર
અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!
Ranveer સામે કપડા કાઢીને ઉભેલી આ યુવતી કોણ છે? Deepika ને છોડી રણવીર કોને લઈને બેઠો છે? જુઓ Photos
Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube