Parenting Tips: બાળકોની ત્વચા પરથી વાળ હટાવવા માટે અપનાવો આ નેચરલ અને સરળ ઉપાય
નવી દિલ્લીઃ ઘણીવાર અમુક નવજાત બાળકોના શરીર પર જન્મથી જ ખુબ વાળ હોય છે. જે ઘણીવાર જોવામાં સારા નથી લાગતા. જો કે, નવજાત બાળકના શરીર પર વાળ હોવા તે સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર વાળનો ગ્રોથ ખુબ જ વધારે અને ઘટાદાર હોય છે. જો કે, બાળકના શરીર પરના વાળ ખુબ જ મુલાયમ હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું બાળકના શરીર પરના વાળ નેચરલ રીતથી કેમ દૂર કરશો.
આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!
નવજાતના શરીર પર વાળ હટાવવાની નેચરલ રીતઃ
ઘઉંના લોટનો ઉપયોગઃ
નાના બાળકોના શરીર પર નેચરલ રીતે વાળ હટાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘઉંના લોટમાં હળદર પાઉડર અને બદામના તેલને પાણીમાં મિક્સ કરીને ઢીલો લોટ બાંધો. અને તેને ધીમે ધીમે શરીરના વાળવાળા હિસ્સા પર રગડો. આવી રીતે લોટની માલિસ કરવાથી વાળ સરળતાથી નીકળી જશે.
આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ટિપ્સ અપનાવીને ગમે તેટલો કરો પંખો ફાસ્ટ, લાઈફ થઈ જશે જિંગાલાલા!
દૂધ અને હળદરઃ
હળદર પાઉડર અને દૂધને મિક્સ કરી એક ગાઢ પેસ્ટ તૈયાર કરો. તેને શરીરને તે ભાગ પર લગાવો જ્યાં વધારે પ્રમાણમાં વાળ છે. બેબીને હંમેશા મસાજ કર્યા બાદ આ પેસ્ટનો ઉપયોગ કરો. જ્યારે આ પેસ્ટ સૂકાઈ જાય ત્યારે તેને સુતરના કાપડથી ધીમે ધીમે રગડતા રગડતા કાઢો. તે બાદ બાળકને નવડાવી દો.
બોડી સ્ક્રબઃ
બાળકના શરીર પરથી વાળ હટાવવા માટે બોડી સ્ક્રબનો ઉપયોગ કરો. સ્ક્રબ બનાવવા માટે ચણાનો લોટ, હળદર પાઉડર અને દૂધની સાથે મિક્સ કરો. આ સ્ક્રબને બાળકના શરીર પર લગાવો. તમે દૂધની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ થઈ જાય છે.
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
આ પણ વાંચોઃ તમારા શહેરમાં ક્યારથી શરૂ થશે 5G નેટવર્ક? જાણવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચોઃ તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube