Breast Size Badhane Ke Upay: પરફેક્ટ ફિગર મેળવવા માટે મહિલાઓ ઘણી રીતો અપનાવે છે. દરેક સ્ત્રી આકર્ષક દેખાવા માંગે છે. છોકરીઓ માટે શરીરનો આકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી સ્ત્રીઓના બ્રેસ્ટની સાઇઝ પરફેક્ટ હોય છે, પરંતુ કેટલાકને તેના કારણે શરમનો અનુભવ કરવો પડે છે. એવામાં, જો તમારા બ્રેસ્ટનું કદ ખૂબ નાનું હોય અને તમે તેને વધારવા માંગો છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર? ભાજપ સરકારની ચૂંટણી પહેલાં જ જાહેરાત
નોકરી-વેપારમાં થશે હાનિ, મંગળ અસ્ત કરશે કષ્ટ, સતર્ક રહો આ રાશિવાળા લોકો


બ્રેસ્ટનું કદ વધારવા માટે એલોવેરા
ઘણી સ્ત્રીઓ બ્રેસ્ટનું કદ વધારવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. પરંતુ તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ પોષક તત્વો, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. આવો જાણીએ એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો-


IND vs PAK: હિંદુ ધર્મની સરેઆમ ઉડાવી મજાક, ભારત-પાક મેચમાં પાકિસ્તાની મીડિયાની શરમજનક હરકત
PICS: એકદમ ગ્લેમરસ છે શ્રીલંકાના આ ક્રિકેટર્સની વાઇફ, ફોટો જોઇને ખુલી રહી જશે આંખો!
ગણેશોત્સવથી ગભરાતા હતા અંગ્રેજો, આઝાદીની લડાઇમાં આ રીતે ભજવી હતી મોટી ભૂમિકા


એલોવેરા અને વિટામિન ઈ- એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ, એક ચપટી હળદર હળવા હાથે મિક્સ કરો. આ પછી તેમાં વિટામિન E મિક્સ કરીને પેસ્ટ કરો. તૈયાર પેસ્ટને હળવા હાથે મસાજ કરતી વખતે બ્રેસ્ટ પર લગાવો. 10-15 મિનિટ રહેવા દો. બાદમાં તેને નવશેકા અથવા હૂંફાળા પાણીથી સાફ કરો. આ સિવાય રાત્રે સૂતા પહેલાં 2-2 ચમચી એલોવેરા અને વિટામિન ઈ મિક્સ કરીને 3-5 મિનિટ સુધી બ્રેસ્ટની મસાજ કરો. પછી તેને ભીના કપડાંથી સાફ કરો.


PM Modi Birthday: જાણો PMએ છેલ્લા 5 વર્ષમાં કેવી રીતે અને ક્યાં ઉજવ્યો જન્મદિવસ
નરેન્દ્ર મોદીનો આ ફિલ્મોમાં રહ્યો છે સૌથી મોટો રોલ, જાણો કયા હીરોએ ભજવી છે ભૂમિકા 
PM Modi Birthday: આ રાજ્યમાં PM મોદીનું છે એક મંદિર,જ્યાં ભક્તો કરે છે પૂજા અને આરતી


એલોવેરા અને ગ્રીન ટી- તમે આ માટે એલોવેરા અને ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 1 ચમચી ગ્રીન ટી પાવડર, 2-3 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. સૂતા પહેલાં આ પેસ્ટથી બ્રેસ્ટ પર મસાજ કરો. તેને 10 મિનિટ રહેવા દો. ત્યાર બાદ તેને ભીના કપડાથી સાફ કરી લો.


ઘરેબેઠાં 3D ફિલ્મ જોવાનો સસ્તો જુગાડ, સાધારણ ટીવીને કરી દેશે કન્વર્ટ
PIC: લીબિયામાં પૂરનું મહાતાંડવ...ડેમ તૂટતાં જ કાળનો કોળિયો બની ગયા લગભગ 40 હજાર લોકો
સંબંધ બાંધવાની ઇચ્છા હોય પણ શરીર સાથ ન આપતું તો કરો આ 6 કામ,આપશો ધમાકેદાર પરર્ફોમન્સ


એલોવેરા અને આદુ- આ માટે એક બાઉલમાં 3 ચમચી એલોવેરા જેલ, 2 ચમચી આદુ પાવડર મિક્સ કરો. પછી આ પેસ્ટથી તમારા બ્રેસ્ટોને 3-5 મિનિટ સુધી મસાજ કરો. તેને 10 મિનિટ માટે રહેવા દો. બાદમાં તેને પાણીથી સાફ કરી લો.


(Disclaimer: લેખમાં આપવામાં આવેલી સલાહ માત્ર સામાન્ય માહિતી છે. તે નિષ્ણાતનો અભિપ્રાય નથી. Zee24kalak આ બાબતને પુષ્ટી આપતું નથી.)


શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube