Beauty Tips:  ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં અત્યારે સૌથી મોટી સમસ્યા હોય છે ટેનિંગની. બળબળતા તડકામાં ના માત્ર શરીરમાં પાણીની કમી હોય છે પણ શરીરની ચામડી પણ બળી જાય છે. પરંતુ આપને જણાવી દઈએ કે રસોડામાંથી મીઠુ અને ફ્રિઝમાં પડેલુ લીંબુ આપના ટેનિંગ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજનો લેખ આ જ વિષય પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ અને મીઠાનો ઉપયોગ-
સૌપ્રથમ એક બાઉલમાં ઠંડુ દૂધ નાખો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો. હવે મીઠુ મિક્સ કરો અને તેને બળેલી ચામડી પર લગાવો. 5થી 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને પછી સારી રીતે સાફ કરો. આવુ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર થઈ જશે. દૂધ અને મીઠાના ઉપયોગથી ખીલ પણ દૂર થાય છે અને ટેનિંગથી પણ છુટકારો મળે છે.


આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો: શા માટે પરિણીત પુરુષો અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય છે? આવી ગયું બહાર સાચું કારણ
આ પણ વાંચો:  પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!


ખીલ દૂર કરવા માટે દૂધ અને મીઠું પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે. આવી સ્થિતિમાં એક વાટકી દૂધમાં કાળું તેલ અને સરસવાનું તેલ મીઠા સાથે મિક્સ કરો. પછી મિક્સ કરો અને બળેલી ચામડી પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચા નરમ દેખાશે.


આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 


મીઠુ અને મધના ઉપયોગથી પણ ટેનિંગ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં મધ અને મીઠુ સારી રીતે મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. હળવા હાથે માલિશ કરો. તે પછી ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર થશે અને ત્વચાની ભેજ પણ જળવાઈ રહેશે.


(નોધ: મીઠુ અને દૂધ ચામડી માટે ઉપયોગી છે પણ તેનો ઉપયોગ કરવાથી જો કોઈ તકલીફ થાય તો ચામડી પર ઉપયોગ ના કરશો.)


આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube