Sawapn Shashtra: જીવનમાં દરેક વ્યક્તિ ભલે તે બાળક હોય, પુખ્ત હોય કે વૃદ્ધ વ્યક્તિ સપના જુએ છે. સપના આપણા જીવનનો એક ભાગ છે. કેટલાક સપના ખરાબ હોય છે અને કેટલાક સપના સારા હોય છે. શાસ્ત્રોમાં સપનાને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એક સારો જીવનસાથી મળે. કેટલાક લોકોને લગ્ન માટે લાંબા સમય રાહ જોવી પડે છે, તો કેટલાક લોકો જલ્દી જ આ સંબંધમાં બંધાઈ જાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના એવા હોય છે જે વ્યક્તિને જલ્દી લગ્ન કરવાનો સંકેત આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ
ભુક્કા કાઢી નાખ્યા આ કારે, 1 લાખ લોકોનું કાર માટે વેઈટિંગ, આપે છે 26KMની માઈલેજ
અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ


- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાને મેળામાં ફરતો જુએ તો તે જલ્દી લગ્ન થવાનો સંકેત છે. તેનો અર્થ એ છે કે છોકરા કે છોકરીને યોગ્ય વર કે કન્યા જલ્દી મળી શકે છે.
-સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ છોકરી સ્વપ્નમાં પોતાને ઘરેણાં પહેરેલી જુએ છે, તો તેનો અર્થ એ છે કે તેના જલ્દી જ લગ્ન થઈ શકે છે.
-બીજી તરફ, જો કોઈ છોકરી સ્વપ્નમાં પોતાને મધ ખાતા જુએ છે, તો તેનો અર્થ એ છે કે તેના જલ્દી જ લગ્ન થઈ શકે છે. 
-સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા સપનામાં તમારી જાતને ખુશીથી નાચતા જુઓ તો તેનો અર્થ એ છે કે જલ્દી તમારા લગ્ન થઈ શકે છે..
- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં મોરનું પીંછું કે વાંસળી જુએ છે તો તે શુભ સંકેત છે. તેનો મતલબ એ છે કે જલ્દી જ તમારા ઘરે સારો રીશ્તો આવી શકે છે.
- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ તમને સપનામાં ઘરેણાં ગિફ્ટ કરી રહ્યું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારો સંબંધ મોટા અમીર ઘર સાથે બંધાઈ શકે છે અને તમારું લગ્નજીવન સુખી રહેશે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube