Healthy Food For Eyes:આંખને હેલ્ધી રાખવી હોય તો પોતાના ખોરાક ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. પોતાની ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે આંખનું તે જ વધારે. આજના સમયમાં નાના બાળકોને પણ આંખના નંબર આવી જાય છે તેવામાં તેમના આહારમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવાથી ચશ્માના નંબર ઉતારી શકાય છે. આજે તમને કેટલીક આવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ચશ્માના નંબર ઉતરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિશ


આંખનું તે જ વધારવું હોય તો પોતાની ડાયેટમાં ફિશ નો સમાવેશ કરવો જોઈએ. ફીશ ખાવાથી આંખની રોશની વધે છે અને આંખ ના નંબર પણ ઉતરી શકે છે. જો તમારી આંખની દ્રષ્ટિ નબળી હોય તો ઓફિસનું સેવન કરવું જોઈએ.


આ પણ વાંચો:


વરસાદી વાતાવરણમાં ચહેરા પર લગાવો આ વસ્તુ, ઓઈલી સ્કીન અને ડલનેસની સમસ્યા થઈ જશે દુર


બીમારી ફેલાવતા મચ્છરથી બચવું હોય તો આ રીતે ઘરે બનાવો લિક્વીડ, ઓછા ખર્ચે થઈ જશે કામ


મૂળમાંથી સફેદ થયેલા વાળ પણ થવા લાગશે કાળા, અઠવાડિયામાં 3 દિવસ વાળમાં લગાડો આ રસ


અખરોટ


જો તમે વેજીટેરિયન હોય તો આંખ માટે અખરોટનું સેવન કરી શકાય છે અખરોટમાં ઓમેગા 3 અને વિટામીન બી હોય છે જે આંખની હેલ્થી રાખવામાં મદદ કરે છે રોજ સવારે પાણીમાં પલડે અખરોટ ખાવાથી આંખ અને સાંધાના દુખાવામાં રાહત થાય છે.


ખાટા ફળ


આંખને હેલ્ધી રાખવા માટે ખાટા ફળ પણ મદદ કરી શકે છે. ફટાફટ વિટામિન સી થી ભરપૂર હોય છે તે આંખને હેલ્ધી રાખવામાં મદદ કરે છે જો તમારી આંખની દ્રષ્ટિ નબળી હોય તો ડાયટમાં સંતરા મોસંબી જેવા ફળનો સમાવેશ કરવો જોઈએ.


લીલા શાકભાજી


આંખની રોશની વધારવાનું કામ લીલા પાન વાળા શાકભાજી પણ કરે છે તેનું સેવન કરવાથી આંખ હેલ્ધી રહે છે. લીલા શાકભાજીમાં લ્યુટીન જેવા તત્વો હોય છે જે આંખને હેલ્ધી રાખે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)