Trending Quiz: કયો સ્પેલિંગ ડિક્ષનરીમાં પણ Incorrect લખાયો છે, બુદ્ધીજીવી પણ ન આપી શક્યા આ જવાબ
General Knowledge Quiz : આજે અમે તમને એક એવી ક્વીઝ બતાવીશું, જેનો સવાલ અને જવાબ બંને અતરંગી છે... બુદ્ધીજીવીઓ પણ ન આપી શક્યા તેનો જવાબ
General Knowledge Quiz : સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સની માહિતી હોવી બહુ જ જરૂરી છે. તેના સાથે જોડાયેલા અનેક સવાલો એસએસસી, બેન્કિંગ, રેલવે તથા અન્ય કોમ્પિટીટિવ પરીક્ષાઓ દરમિયાન પૂછવામાં આવે છે. આજે અમે એક એવો સવાલ લઈને આવ્યા છે, જે તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહિ હોય. ડિક્ષનરીમાં હજારો શબ્દોના અર્થ લખેલા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે એ કયો સ્પેલીંગ છે જેનો અર્થ ડિક્ષનરીમાં Incorrect લખાયો છે.
જો તમને કોઈ શબ્દ ન ગમતો હોય તો તમે તેને જાણવા માટે ડિક્ષનરીનો ઉપયોગ કરો છો. અંગ્રેજી લેખક આલોચક સેમ્યુઅલ જોન્સન 18 મી શતાબ્દીના પ્રસિદ્ધ સાહિત્યકારના રૂપમાં ઉભરી આવ્યા હતા. સેમ્યુઅલ જોન્સને પહેલી અંગ્રેજી ડિક્ષનરી 1755 માં બનાવી હતી, આ ડિક્ષનરીને ભેગી કરવામાં તેમને 9 વર્ષ લાગી ગયા હતા. પરંતુ આ જાણવું બહુ જ રસપ્રદ હશે કે ડિક્ષનરીમાં કયો શબ્દ Incorrect લખાયેલો છે. તો તમને તેનો જવાબ પણ આપી દઉં.
રીક્ષામાં કપલની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ, આખા મોરબીમાં ફરતો થયો આ વીડયો
હકીકતમાં ડિક્ષનરીમાં Incorrect સ્પેલિંગ જ એવો છે, જે Incorrect લખાયેલો છે.
આ સવાલો પણ છે અટપટા
પ્રશ્ન : મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે
જવાબ : 1350 કિલોગ્રામ
પ્રશ્ન : ભારતમાં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા ક્યારે થઈ હતી
જવાબ : 1950 ના વર્ષમાં
ગુજરાતીઓને આ ફેમસ દરિયા કિનારે હવે માવો ખાઈને થૂંકવુ મોંઘું પડશે, થશે દંડ
પ્રશ્ન : ભારતીય ધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી
જવાબ : મેડમ ભીકાજી કામા
પ્રશ્ન : એ કોણ છે જેનુ કોઈ માથુ નથી, છતાં તે ટોપી પહેરે છે
જવાબ : બોટલનું ઢાંકણ
PM મોદીનું સપનુ સાકાર થયું : પહેલી બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનને પણ પાછળ પાડે તેવું