Holi Best Wishes: વાતાવરણમાં હોળીનો રંગ ભળી ગયો છે, સર્વત્ર અબીર અને ગુલાલથી આકાશમાં રંગબેરંગી ચાદર ચઢી છે. જ્યાં જુઓ ત્યાં ચહેરા પર રંગોનો હેંગઓવર જોવા મળે છે. પરંતુ આવી સ્થિતિમાં, જો તમે ઘરથી દૂર છો, તો તમારા પ્રિયજનોને Whatsapp દ્વારા આ સંદેશાઓથી આપો હોળીની શુભકામનાઓ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

-સંબંધો એ કલર જેવા હોય છે,
જેમ જીવનમાં નવા કલર ઉમેરતા જશો તેમ જીવન વધુ રંગીન બનતું જશે.


-રંગોનો તહેવાર છે “હોળી-ધૂળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો,
અમે થોડા દૂર છીએ તમારાથી,
થોડો ગુલાલ અમારા તરફથી પણ લગાવી લેજો


-હું જ્યાં જ્યાં જોઉં છું મને તારો ચહેરો દેખાય છે,
એમાં તારો વાંક નથી કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે.


-હોળી મિલનનો મેળો છે,
આ રંગ પણ કેટલો અલબેલો છે,
આ રંગમાં જે રંગાય છે,
તે જીવનના દર્દ ભૂલી જાય છે.


આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ



-ચાલને હોળી રમીએ,
જેમ ઉડ્યો રંગ ગુલાલ એમ ઝીલવું મારે તારું વ્હાલ
ચાલને હોળી રમીએ,
સ્પર્શે હાથ તારો મારે ગાલ, શરમથી થઉં હું લાલ લાલ.


-ધૂળેટીનો આ તહેવાર તમારા અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ લાવે તેવી મારી હાર્દિક શુભકામના.


-રંગના તહેવાર દરમિયાન સૌ સ્નેહીજનોનું જીવન રંગોથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ.


-તમારું જીવન ધૂળેટીના તહેવાર જેવુ રંગીન બને તેવી શુભેચ્છા.


આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube