how do snakes dance to  the tune of the lute : ફિલ્મોમાં એવું બતાવાયું છે કે, બિનના સહારે સાપ નાચે છે. મદારી બિન વગાડે એટલે સાપ નાચલા વાગે છે. શહેર અથવા કોઇ વસતીમાં તમે મદારીને બીન વગાડતા જોયો હશે. જેમાં બિનના અવાજની સાથે સાથે સાપ પોતાની ગરદનના સહારે નાચે છે. પરંતુ શું તમને ખબર છે કે સાપ તો બહેરો હોય છે. તો અહી સવાલ એ છે કે, સાપ તો બહેરો હોય છે તો બિનની ધૂન પર નાચે છે કેવી રીતે. એના કરતા પણ મોટા સવાલ એ છે કે, સાપ ખરેખર નાચે છે.??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનો જવાબ છે કે, સાપ ક્યારેય નાચતો નથી! તે માત્ર બિનના આધારે પોતાનું શરીર હલાવે છે. કારણ કે, બિન ઉપર કાંચના ટૂકડા ચોંટાડેલા હોય છે. 


આમ તો ઘણી ફિલ્મોમાં પણ આ સીન જોયો હશે. ત્યારે તમને જણાવી દઇએ કે, સાપ ક્યારેય નાચતો નથી તે બિનની મૂવમેન્ટના આધારે પોતાના શરીરને હલાવે અને આ હરકતથી સાપ નાચતો હોય તેવું લાગે છે.


અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 2024 ની શરૂઆત વરસાદ સાથે થશે, એ પણ કરા સાથે


મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ