Sexual Relations: મહિલાઓ શારીરિક સંબંધ નથી બનાવતી તેની પાછળની આ સમસ્યાઓ હોય છે. જેના માટે અમુક ટિપ્સ  તમને કામ આવી શકે છે. હંમેશા પુરુષોની સરખામણીમાં મહિલા શારીરિક સંબંધ બનાવવામાં ઓછી ઈચ્છા ધરાવે છે. મહિલામાં કામેચ્છાની ઉણપના કારણે યૌન સમસ્યા થાય છે. આ સમસ્યાને HSDD એટલે કે હાઈપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસ ઓર્ડર કહેવામાં આવે છે. આ જ કારણથી સંબંધ બનાવવાની મહિલાઓની ઈચ્છા ઓછી થતી જાય છે. મહિલાઓમાં સેક્સ્યુઅલ રિલેશનથી ખચકાવું કે મન ના માનવા પાછળનું કારણ હોઈ શકે છે. અમુક ટિપ્સની મદદથી તમે આ સમસ્યાને ઉકેલી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ


મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરની ઉણપનું કારણ (Low Libido in Women):
મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયર (યોન સંબંધ બનાવવાની ઈચ્છા) ની ઉણપના કારણે મહિલાઓની કામેચ્છામાં ઉણપ, યોન સંબંધ બનાવવાની પહેલ ના કરવી, પરાકાષ્ઠા પ્રાપ્ત કરવામાં સમસ્યા જેવા લક્ષણો જોવા મળે છે. જેની પાછળના કારણો અમે તમને જણાવીશું.


1) શરીરમાં હોર્મોન્સ બદલાવા
2) ઉંમર વધવાથી સેક્શુઅલ હોર્મોનમાં ઉણપ
3) ગર્ભાવસ્થા અને સ્તનપાનનું કારણ
4) રજોનિવૃતિના કારણે
5) તણાવ
6) પાર્ટનર સાથે સમસ્યાઓ
7) જાતીય આઘાત, વગેરે


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરની ઉણપ કેવી રીતે દૂર કરવી:
મહિલાઓમાં લો સેક્સ ડ્રાઈવની સારવાર કરવા માટે તેના કારણ વિશે જાણવું જરૂરી બની જાય છે. મનમાંથી શારીરિક સંબંધ ન બનાવવા માટેનું કારણ કાઢી નાખવું પડે. તમે આ ટિપ્સને અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.


1. પુરૂષોની જેમ એક્સરસાઇઝથી મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરને સામાન્ય કરી શકાય છે. એક્સરસાઈઝ તમારી બોડી ઈમેજને સુધારીને તમારી અંદર આત્મા વિશ્વાસ ભરે છે. આ ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી યોન સંબંધ માટેના જરૂરી હોર્મોન્સમાં વધારો થાય છે.


2. જો તમે વધુ તણાવમાં હોવ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂર શીખો આનાથી તમારી સેક્સુઅલ લાઈફ સુધરી શકે છે.


3. ઘણી વખત સેક્સ ડ્રાઈવમાં ઉણપના કારણે રિલેશનશીપની પણ સમસ્યા હોઈ શકે છે આના કારણે તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો અને જે પણ મતભેદ હોય તેનું સમાધાન કરો.


સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો


4. જો તમારે યૌન સંબંધ દરમિયાન  કઈ પસંદ-નાપસંદ આવી રહ્યું છે તો એ માટે પણ તમારા પાર્ટનર સાથે વાત કરો.


5. તમે તમારી સેક્સુઅલ લાઈફને કઈ રીતે  સારી બનાવી શકો છો તે વિશે તમારે બન્નેએ મળીને ચર્ચા કરવી જોઈએ


6. જો તમે સ્મોકિંગ, આલ્કોહોલ કે અન્ય નશો કરતા હોવ તો તેને તરત જ છોડી દો.


7. જો કોઈ શારીરિક સમસ્યાના કારણે મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરમાં ઉણપ  આવે છો તો તે અંગે વિશેષજ્ઞ સાથે પરામર્શ કરવો જોઈએ.


અહીં આપવામાં આવેલી જાણકારી કોઈ પણ તબીબી સલાહનો વિકલ્પ નથી.  આ માહિતી માત્ર તમારી જાણકારી માટે આપવામાં આવી છે.


થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube