Why People Put Finger in Nose: ઘણા એવા કામ હોય છે જે આપણે જાણી જોઇને કરતા નથી, પરંતુ મોટાભાગે તેને કરતા રહીએ છીએ. આપણે તે પણ કામ કરીએ છીએ, જ્યારે એ જાણીએ છીએ કે આમ કરવું યોગ્ય નથી અન તેનાથી કંઇક ને કંઇક નુકસાન થાય છે. આ કામ કરવાથી બીજા લોકો આપણી મજાક પણ ઉડાવે છે. તેનાથી આપણી પર્સનાલિટી પણ નબળી થાય છે, પરંતુ તેમછતાં પણ આપણે તેને કરીએ છીએ. એવી જ એક હરકત છે નાકમાં આંગળી નાખવી. તેને લઇને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે માણસો આમ કેમ કરે છે. અમે અહીં તમને જણાવવા જઇ રહ્યા છીએ. તેની સાથે જોડાયેલી રસપ્રદ જાણકારી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 પ્રાઇમેટ્સને લઇને કર્યું રિસર્ચ
આ સ્ટડીને રિસર્ચર્સે પ્રાઇમેટ્સ (Primate) ની 12 પ્રજાતિઓને લઇને કર્યું. જર્નલ ઓફ જૂલોજીમાં પબ્લિશ આ સ્ટડી રિપોર્ટ અનુસાર નાકમાં આંગળી નાખવવાનું કામ મનુષ્ય એકલો કરતો નથી. આ ઉપરાંત ઘણા જાનવર પણ કરે છે. સ્ટડીના મુખ્ય લેખક અને લંડન પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયની વૈજ્ઞાનિક એની-ક્લેયર ફૈબરે આ સંબંધમાં જણાવ્યું કે તેને લઇને હજુ નક્કરરૂપથી તો કંઇ મળ્યું નથી, પરંતુ જેટલું મળ્યું છે તે ખૂબ ફની છે. 


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


આ પ્રકાર માણસને લાગી આદત
રિપોર્ટ્સ અનુસાર એ-એ- (aye-aye) નામના એક પ્રાઇમેટ જોજે મૂળ રૂપથી મેડાગાસ્કર (Madagascar)ની છે. ખાલી હોય ત્યારે કંઇક આવું કરે છે. રિસર્ચર્સએ જાણ્યું કે પ્રાઇમેટ પોતાના નાકમાં હાથની સૌથી લાંબી આંગળીને નાખે છે. વૈજ્ઞાનિકોએ તેના આ વ્યવહારને જાણવા માટે એક ઇમેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોને ખબર પડી કે એ-એ પાસે આમ અક્રવા માટે પોતાની વચ્ચેની આંગળીનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે બની શકે કે આ આદાત માણસોમાં પણ વિકસિત થઇ હોય. 


આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
આ પણ વાંચો: Gold Price: 2000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, મોકો ચૂકતા નહી, નહીતર પસ્તાશો


આમ કરવાથી થઇ શકે છે નુકસાનદાયક
આ ઉપરાંત વધુ ઈક રિસર્ચ વૈજ્ઞાનિકોએ કર્યું. તેમાં જણાવવામાં આવ્યું કે જે લોકો પોતાના નાકનો મેલ ખાય છે, તેમને ઓછી ડેંટલ કેવિટીઝ થાય છે. રિસર્ચ રિપોર્ટના અનુસાર સતત નાકમાં આંગળી નાખવાથી બોડીમાં સ્ટેફિલોકોકસ (Staphylococcus) જેવા વાયરસ તમને ચપેટમાં લઇ શકે છે .સ્ટેફિલોકોકસ બેક્ટેરિયા જો શરીરમાં ફેલાય જાય, તો વ્યક્તિને નિમોનિયા, હદય વાલ્વ અને હાડકા સંબંધિત ગંભીર સંક્રમણ થઇ શકે છે. એવામાં સારું રહેશે કે તેનાથી તમે દૂર રહો. 


આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: 
 મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube