Can you spot a Hidden Zero Among O: ઓપ્ટિકલ એલ્યુજનવાળી તસીર આ સમયે ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. આ તસવીરનો નજારો એવો દગો આપે છે કે તમને સામે દેખાતી વસ્તુ પણ ગાયબ થવા લાગે છે. ફરી એકવાર આવી નજરને ભ્રમિત કરનારું એલ્યુજન લઈને અમે લઈને આવ્યા છીએ. એક ઓપ્ટિકલ એલ્યુજન અમે તમારા માટે લઈને આવ્યા છીએ, જેમાંથી તમારે ઝીરો શોધીને બતાવવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલ તસવીર ગુલાબી રંગના બેકગ્રાઉન્ડ પર કાળા રંગથી અંગ્રેજીનો લેટર 0 બનેલો છે. તેની વચ્ચે એક ઝીરો 0 પણ છૂપાયેલો છે. તેની વચ્ચે એક ઝીરો પણ છૂપાયો છે. જેને તમારે 10 સેકંડની અંદર શોધવાનો છે. તસવીરમાં બનેલ બંને વસ્તુ એક જેવી જ લાગે છે. એવામાં તમને ભ્રમિત કરી દે છે કે ઘણો પ્રયાસ કર્યા પછી તમને સરળતાથી ઝીરો દેખાતો નથી. તમારે બહુ ધ્યાનથી તેને શોધવો પડશે.


આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!


Oની ભીડમાંથી ઝીરો શોધો:
વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બેકગ્રાઉન્ડ પર અનેક O લેટર લખેલા છે. તમારા માટે જે ચેલેન્ઝ છે, તે સાંભળવામાં એકદમ સરળ છે. પરંતુ O અને 0 એક જેવા જ દેખાય છે. જેના કારણે તેને શોધવો મુશ્કેલ બની જાય છે. તમારે એ કરવાનું છે કે Oની ભીડમાંથી છૂપાયેલો એક ઝીરો શોધી કાઢવાનો છે. તમારે તેના માટે ટાઈમર સેટ કરવાનો છે 10 સેકંડનો. જો તમે આ ચેલેન્જ પૂરી કરી શકો છો તો આ બંને વચ્ચેનું અંતર સારી રીતેથી ખ્યાલ હોવો જોઈએ.


આ પણ વાંચો:  એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો:  Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો:  વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી


આમ તો અમને આશા છે કે જો તમે ઓ અને ઝીરોને લખવાનું અંતર ખ્યાલ હશે તો તમે ઝડપથી તસવીરમાં લખેલ ઝીરોને પકડી લેશો. છતાં પણ તમારી નજરોમાં આવતો નથી. તો તમારા માટે હિંટ એ છે કે તમારે તસવીરને ડાબી અને જમણી બાજી જોવી પડશે. જો તમે પણ હજુ સુધી ઝીરો શોધી શક્યા નથી તો જવાબવાળી તસવીરમાં તમે તેને જોઈ શકો છો.


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube