Morning Habit: ભારતમાં કોફીના શોખીનોની કોઈ કમી નથી, પછી તે પહાડી ફિલ્ટર કોફી હોય કે દુકાનમાં ઉપલબ્ધ કેપેચીનો, તેને પીતાની સાથે જ શરીરમાં અદ્ભુત તાજગી ફીલ થવા લાગે છે. આ અદ્ભુત પીણામાં ઘણા ન્યુટ્રીએંટ્સ હાજર છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોને કોફી પીવાનું ખુબ જ પસંદ છે. આ શરીર માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે શા માટે વધુ કોફીનું સેવન ન કરવું જોઈએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti ની બાદશાહત યથાવત, ફેબ્રુઆરીમાં પણ ટપોટપ વેચાઇ કાર, ડિમાંડમાં રહી SUVs
Top 5 Car Brands in India: આ છે દેશની TOP -5 CAR કંપનીઓ, ત્રીજા નંબર પર TATA, મહિંદ્રા પણ યાદીમાં સામેલ


ચા-કોફી પીવાથી સ્વાસ્થ્ય પર થતા નુકસાન


1. હાઈ બ્લડ પ્રેશર
કોફીમાં મોટી માત્રામાં કેફીન હોય છે જેના કારણે તે બ્લડ પ્રેશરમાં ઝડપથી વધારો કરે છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમને હ્રદયની બીમારી હોય અથવા હાઈ બીપીની ફરિયાદ હોય તો કોફી ખૂબ ઓછી માત્રામાં પીવી જોઈએ..


ભક્તો ખાસ જાણી લે આ વાત, ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ કરાય છે? અહીં જાણો કારણ
દેવોના દેવ મહાદેવને પસંદ નથી આ ફળ, અર્પણ કરશો તો આખા પરિવારે ભોગવવું પડશે ખરાબ ફળ


2. ઊંઘનો અભાવ
આપણે કોફી પીએ છીએ કારણ કે આપણને તાજગીનો અનુભવ થાય છે અને ઊંઘ અને થાક ગાયબ થઈ જાય છે. આના કારણે, સતર્કતા વધે છે, પરંતુ જો તમે કોફી વધારે પીઓ છો, તો કેફીનને કારણે, ઊંઘ યોગ્ય સમયે નથી આવતી અને ઊંઘની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે.


શું તમે પણ કરો આ 5 સરકારી સેવિંગ સ્કીમમાં રોકાણ? રિટર્ન મળશે પણ ટેક્સ બેનિફિટ નહી
આ અનોખો પથ્થર રાખીને મહિલાઓ સૂઇ જાય તો થઇ જશે પ્રેગ્નેંટ, બર્થિંગ સ્ટોન્સ પર સરકારે લગાવ્યો છે પ્રતિબંધ


3. ડિમેન્શિયા
જે લોકો દિવસમાં 5 કે 6 કપથી વધુ કોફી પીવે છે તેમને ડિમેન્શિયાનું જોખમ વધી જાય છે. આ એક માનસિક રોગ છે જેમાં દર્દી સામાન્ય રીતે માનસિક રીતે નોર્મલ વર્તન કરી શકતો નથી. તેમજ તેના કારણે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી બીમારીઓ થઈ શકે છે.


તમાકુ વેપારીના ઘરે રેડમાં મળ્યું વર્ષો જૂનું પ્રિયા સ્કૂટર નંબર 4018, શું છે કહાની? 
Video: અંબાણીએ MS Dhoniને શિખવાડ્યા દાંડિયા, જુઓ બ્રાવો-સાક્ષી સાથે ડાંડિયા ડાન્સ


4. પાચનની સમસ્યા
કોફી પીવાની સૌથી ખરાબ અસર આપણા પેટ પર થાય છે કારણ કે આના કારણે ગેસ્ટ્રિન હોર્મોન બહાર આવે છે જે કોલોનની એક્ટિવિટીમાં પણ વધારો થાય છે. જો તમે વધુ પડતી કોફી પીઓ છો તો અપચાની સમસ્યા ઉભી થઈ શકે છે.


AC રૂમમાં જતાં નાક બંધ થઇ જાય છીંકો આવે તો સાવધાન? તમને હોઇ શકે આ એલર્જી...!!!
ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લો આ પંખા, AC જેવી ઠંડી હવા આવશે પણ બિલ નહી આવે


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે આ અક્ષરવાળા લોકો, પાર્ટનર માટે જીવ કરી દે છે કુર્બાન
iPhone યૂઝર્સ માટે ખુશખબરી, iOS 17.4 અપડેટમાં યૂઝર્સને મળશે 5 ધમાકેદાર ફીચર્સ