73rd Republic Day Parade: રાજપથ પર થયા વિવિધતામાં એકતાના દર્શન! જુઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને સેનાની ઝાંખીઓની ઝલક

Wed, 26 Jan 2022-2:10 pm,

એરફોર્સ દ્વારા અદભુત ફ્લાય પાસ્ટ કરવામાં આવી અને તેની ઝાંખી પણ ટેબ્લો સ્વરૂપે પ્રદર્શિત કરાઈ.

ભારતની ત્રણેય સેના, સુરક્ષાબળોની ટુકડીઓ અને આધુનિક હથિયારોના પ્રદર્શનની સાથો-સાથ દેશનું ગૌરવ વધાર્યું.

રાજપથ પર વાયુ સેનાની ઝાંખી જોવા મળી.

સેન્ચ્યુરિયન ટેન્ક, PT-76, MBT અર્જુન MK-I ટેંકએ દિલ્હીમાં રાજપથ ખાતે શૌર્યની ઝલક દર્શાવી.

રાજપથ પર શક્તિશાળી ટેંકોની ઝાંખી

ઉત્તર પ્રદેશની ઝાંખીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની ઝલક જોવા મળી.

રાજપથ પર અરુણાચલ પ્રદેશની ઝાંખી

 

નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને પ્રધાનમંત્રીએ કર્યું નમન.

ગણતંત્ર દિવસ પર દેખાઈ ભારતીય નૌ સેનાની ઝલક

 PM મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર જઈને શહીદ અમર જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં.

(Photo- ANI)

પ્રખ્યાત રેતી (સેન્ડ) કલાકાર સુદર્શન પટનાયકે 73માં ગણતંત્ર દિવસ પર આ તસવીર શેર કરી છે. આ સેન્ડઆર્ટ પુરી બીચ પર તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી છે.  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link