આ તારીખ પછી ગુજરાતમાં અણઘારી આફતના એંધાણ! કાતિલ ઠંડી, વાવાઝોડું અને માવઠું ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે. જો આવું થશે તો ફરીથી ગુજરાતનું વાતાવરણ બગડશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાતના સમયે લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી વચ્ચે રહ્યું છે. કેશોદમાં સૌથી ઓછું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 20.8 જયારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું. વડોદરામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી, જયારે સુરતમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું.
ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી કે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગર માં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે. અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી પણ આ વખતે સામાન્ય નથી રહેવાની. ઠંડી પણ આ વખતે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીઓમાં છે. હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી ની લહેર આવશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી પણ કરી છે.
તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે.