Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

Sun, 02 May 2021-9:55 am,

 

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે શર્લિન ચોપડા તેની બોલ્ડ અદાઓના કારણે સનસનાટી મચાવી દેતી હતી. શર્લિન તેના હોટ ફોટોઝના કારણે ચર્ચામાં રહેતી હતી. શર્લિનનું નામ સેક્સ રેકેટમાં આવ્યું હતું અને તેને મીડિયા સમક્ષ તેનો સ્વીકાર પણ કર્યો હતો.શર્લિન દેહવ્યાપારમાં જોડાયેલી હતી તે વાતને તે સમયે પબ્લિસિટી સ્ટંટ માનવામાં પણ આવ્યુ હતું. શર્લિનની આ બોલ્ડનેસે જ તેની કારકિર્દી પૂર્ણ કરી દીધી.

બાળ કલાકાર તરીકે ફિલ્મ ઈકબાલ અને ફેમસ ટીવી સિરિયલ 'કહાની ઘર ઘર કી' થી શ્વેતા બાસુ પ્રસાદે સારું એવું નામ કમાઈ લીધુ હતું. વર્ષ 2014માં હૈદરાબાદમાં 'બંજારા હિલ્સ'માં ચાલતા સેક્સ રેકેટમાં શ્વેતા પકડાઈ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ શ્વેતા બે મહિના સુધી રેસ્ક્યૂ હોમમાં રહી હતી. આ સમયગાળામાં શ્વેતાને ઘણી બદનામી વેઠવી પડી હતી. મકડી ફિલ્મમાં પણ શ્વેતાએ બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો.

 

સાઉથ એકટ્ર્સે સાયરાબાનુનું નામ પણ સેક્સ રેકેટમાં સામે આવ્યુ હતું. વર્ષ 2010માં હૈદરાબાદમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ એક્ટ્રેસ રંગેહાથ ઝડપાઈ હતી.

મિસ્ટી મુખર્જીએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'લાઈફ કી તો લગ ગઈ'થી કરી હતી. આ અભિનેત્રીનું નામ પણ સેક્સ રેકેટમાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર વર્ષ 2014માં તેના ઘરમાં રેડ કરાઈ હતી. મિષ્ટી તે સમયે અશોભનીય હાલતમાં મળી આવી હતી. તેના ઘરમાંથી બ્લૂ ફિલ્મોની સીડી પણ મળી હતી. મિસ્ટી મુખર્જી હવે આ દુનિયામાં રહ્યા નથી.

એશ અંસારીએ બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યુ છે. એશ અંસારીને 'ચલતે ચલતે' અને 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મમાં કામ કર્યુ હતું. એશ અંસારીને વર્ષ 2013માં દેહવિક્રયના વેપારમાં ઝડપી પાડવામાં આવી હતી. જોધપુરમાં રાઈકાબાગ રોડ પર આવેલી આ અભિનેત્રી સહિત 3 અન્ય મહિલાઓની ધરપકડ કરાઈ હતી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link