Adhik Maas 2023: 19 વર્ષ બાદ આવ્યો છે ખાસ અધિક માસ, આટલુ કરશો તો નસીબ ચમકી જશે
દર ત્રણ વર્ષ આવે છે એક અધિક મહિનો. વૈદિક પંચાગની ગણતરી પ્રમાણે અધિક મહિનો નક્કી થાય છે. અધિક મહિનામાં ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અધિક માસ અત્યંત ફળદાયી ગણાય છે. અધિક માસમાં પુરુષોત્તમની આરાધનાનું અનેરું મહત્વ છે.