ઉનાળાના વેકેશનમાં આ જગ્યાઓ પર જઇને મચાવો ધમાલ, રોમાંચક રહેશે અનુભવ
ગોવોના પાલોલેમ બીચ પર તમને મજા આવી જશે..જી હાં અહીંયા તમને ડોલ્ફિન પણ જોવા મળી શકે છે. ઓક્ટોબરથી મે વચ્ચેનો મહિનો અહીં ફરવા માટે શ્રેષ્ઠ ગણાય છે.
તમે આકાશમાં ઉડવા માંગો છો, તો હિમાચલ પ્રદેશના બીર ગામમાં પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ.
વોટર રાફ્ટિંગ માટે દાંડેલીમાં કાલી નદી સારો વિકલ્પ હશે. વોટર રાફ્ટિંગની મજા તમને જીવનભર યાદ રહેશે.
હિમાચલ પ્રદેશના વાતાવરણમાં રહેવું કોને ન ગમે? જી હાં હિમાચલની સોલાંગ ઘાટીમાં મજા માણવા માટે બિસ કુંડ ટ્રેક કરવાનું શ્રેષ્ઠ રહેશે. અહીં ફરવા માટે મે થી ઓક્ટોબરનો સમય શ્રેષ્ઠ રહેશે.
કેરળની મુલાકાત પ્રકૃતિ પ્રેમી માટે જેકપોટ સમાનછે. જો તમે પાણીમાં સાહસ કરવાના શોખીન છો, તો કન્નુર પેરા સેલિંગ કરવા માટે ખૂબ જ સારી જગ્યા છે.