Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

Fri, 04 Jun 2021-10:19 am,

સામાન્ય રીતે જોવામાં આવે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું વજન ઓછું હોય છે. કોઈ એરલાઈન્સ માટે ઓછું વજન હોવાનો અર્થ એ છે કે તેમને ઓછું ઈંધણ ખર્ચ કરવું પડશે. તેમજ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે. ઉડાન દરમિયાન સર્વિસ અને અન્ય વ્યવસ્થા પર અત્યંત ખાસ ધ્યાન આપવામાં આવે છે. 

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

મોટાભાગના વિમાનોમાં મહિલાઓ જ કેબિન ક્રૂ હોય છે. એક અનુમાન પ્રમાણે મેલ અને ફિમેલ કેબિન ક્રૂ મેમ્બરનો આંકડો 2/20 છે. કેટલીક વિદેશી એરલાઈન્સમાં આ આંકડો 4/10નો પણ છે. હોસ્પિટેબિલિટી સાથે જોડાયેલ કામ માટે મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેની પાછળ કેટલાંક કારણ છે.

 

 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

એવું માનવામાં આવે છે કે લોકો કોઈપણ પુરુષની અપેક્ષા મહિલાઓની વાત વધારે ધ્યાનથી સાંભળે છે. ફ્લાઈટમાં જરૂરી નિર્દેશોનું પાલન અને સેફ્ટી ગાઈડલાઈન્સ વિશે જણાવવા પર મહિલાઓેને મુસાફરો ધ્યાનથી સાંભળે છે. મહિલાઓ પુરુષો કરતા સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવે છે. તે કોઈને પણ સારી રીતે કોઈ વાત સમજાવી શકે છે.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

પુરુષોની સરખામણીએ મહિલાઓ આકર્ષક પણ દેખાય છે. મુસાફરોના સ્વાગત અને ગુડબાયના સમયે પણ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે વિનમ્ર હોય છે. તેનાથી એરલાઈન્સ પ્રત્યે મુસાફરોની ઈમેજ સારી હોય છે. એટલું જ નહીં સુંદર દેખાવાની સાથો-સાથ મહિલાઓ એક સારી મેનેજર પણ હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરી લેતી હોય છે.

 

 

FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે.

 

 

Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link