Airtelના સૌથી સસ્તા Rechargeના ફાયદા જાણી ચોંકી જશો તમે
એરટેલના 19 રૂપિયા વાળા પ્લાનની માત્ર એક ખામી છે કે આ પ્લાનમાં તમને માત્ર 2 દિવસી વેલિડિટી મળે છે. પરંતુ સારી વા છે કે ઓછા પૈસામાં કોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો.
જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે.
આ રિચાર્જ પ્લાનમાં એરટેલ તમને 200MB ડેટા પણ આપે છે. એટલે કે માત્ર 20 રૂપિયાથી ઓછી કિંમતના રિચાર્જમાં ઈન્ટરનેટ સર્ફિંગનો ફાયદો ઉઠાવી શકો છો.
એરટેલ તમને 19 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે. પરંતુ ગ્રાહકોને તેમાં ફ્રી એસએમએસની સુવિધા મળશે નહીં.