બાળપણમાં પણ એકદમ ક્યૂટ લાગતી હતી આલિયા ભટ્ટ, ચાઇલ્ડહુડ ફોટોઝ જોઇ વરસસે પ્રેમ
બાળપણમાં કેટલી માસૂમ દેખાતી હતી આલિયા. અભિનેત્રીની આ તસવીરો વાયરલ થાય છે.
આલિયાને મમાસ ગર્લ કહીએ તો ખોટું નથી. આજે પણ આલિયા પોતાના પિતા કરતાં માતાની વધુ નજીક છે. એટલું જ નહી તેમની પહેલી ફિલ્મના ઓડિશનમાં પણ માતા સોની જ આલિયાના કારણે કરણ જોહરના પ્રોડ્ક્શન હાઉસ લઇને ગઇ હતી.
આલિયા ભટ્ટ અને મહેશ ભટ્ટની બોન્ડીંગ ખૂબ સુંદર છે. મહેશ ભટ્ટ આલિયાને ખૂબ ટેલેન્ટેડ માને છે. એક ઇન્ટરવ્યુંમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે તેણે ભટ્ટ પરિવારનું નામ રોશન કર્યું છે.
જાણિતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઘરે 15 માર્ચ 1993 ના રોજ કિકીયારી ગૂંજી હતી તે કલાકાર આલિયા ભટ્ટની હતી. આલિયાએ જન્મતાં જ ભટ્ટ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો.
આલિયા ભટ્ટ બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી, તેથી તેમણે વધુ અભ્યાસ કર્યો નહી, તે ફક્ત 12 પાસ છે. અભિનેત્રીના પિતા મહેશ ભટ્ટ પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે.
આલિયા ભટ્ટે છ વર્ષની ઉંમરમાં બોલીવુડમાં પગ મુક્યો હતો અને આજે ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે. આલિયા સામાન્ય રીતે કલાકાર તરીકે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મ 'સંઘર્ષ' માં તેમણે પ્રિતી ઝિંટાના બાળપણનો રોલ ભજવ્યો હતો.
આલિયા ભટ્ટએ અભિનેત્રી તરીકે કેરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર' થી કરી હતી. આ મૂવીમાં તેમની સાથે વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળ્યા હતા.