20 તસવીરોમાં જુઓ BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, ઓલિમ્પિક જેવો નજારો જોઈને દુનિયા દંગ રહી ગઈ
અમદાવાદના આંગણે સૌથી મોટો ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાયો હતો. મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ.
1 લાખથી વધુ કાર્યકરો મહોત્સવમાં હાજર રહ્યા હતા. રંગબેરંગી લાઈટિંગથી દિવ્ય મહોત્સવ ઝળહળી ઉઠ્યો હતો.
અમિત શાહ, મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય આરતી કરાઈ હતી. કાર્યક્રમના અંતે ભવ્ય આતાશબાજી કરવામાં આવી હતી.
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજ આલીશાન રથમાં પહોંચ્યા
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજ આલીશાન રથમાં પહોંચ્યા
કેંદ્રીય ગુહમંત્રી અમિત શાહ,સીએમ ભુપેંદ્ર પટેલ સહિતના મહાઅનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ હતું.
બાપ્સના વડા મહંત સ્વામીની આગેવાનીમા ભવ્ય ઉજવણી કરવામાં આવી