529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ, જુઓ Inside Photos
મહેલ જેવી હોટેલની ચારેય તરફ તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળશે. Conde Nasyt Traveller માં પ્રકાશિત અહેવાલ મુજબ,આ હોટલની આસપાસ ફેલાયેલું આ ખાલી મેદાન લગભગ 300 એકરનું છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ Stoke Park)
આ 5 સ્ટાર હોટલમાં 49 લક્ઝરી રૂમ, માર્બલ બાથરૂમ અને 3 રેસ્ટોરન્ટ છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ Stoke Park)
એટલું જ નહીં, આ હોટલમાં 400 સ્ક્વેર ફીટનું જિમ અને ફિટનેસ સેન્ટર પણ છે.
આ હોટલમાં એક મોટો શાનદાર ઇનડોર સ્વીમિંગ પૂલ છે. જુઓ આ સ્વિમીંગ પૂલના ફોટા, જે દેખવામાં ખૂબ એટ્રેક્ટ્વિ લાગી રહી છે.
આ મહેલ જેવી હોટલમાં તે તમામ સુખ સુવિધાઓ હાજર છે. જિમ અને ફિટનેસ સેન્ટર ઉપરાંત તેમાં ગોલ્ફ કોર્સની પણ બધી વ્યવસ્થા છે.
આ ઉપરાંત અહીં એક મોટો ટેનિસ કોર્ટ છે. જેમાં વર્ષમાં 5 દિવસ માટે બૂડલ્સ ચેલેન્જ નામની ટેનિસ એક્સીબેશન થાય છે. આ દર વર્ષે વિંબલડન ચેમ્પિયનશિપના એક પહેલાં આયોજિત કરવામાં આવે છે.
આ સુંદર અને શાનદાર સ્ટ્રોક પાર્ટ એસ્ટેટમાં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે.
આ હોટલની અંદરના ફોટા જુઓ. આ ફોટામાં ઇન્ટીરિયર ડેકોરેશનથી લઇને તમામ કેટલક રોયલ ટચવાળા છે.
આ મોટી ડાઇનિંગ ટેબલ પર ઘણા લોકો એકસાથે બેસીને ભોજન કરી શકો છો. તો બીજી તરફ ખુરશીથી લઇને પેટિંગ અને તમામ જોવામાં સુંદર લાગે છે.
હવે રૂમની અંદરના ફોટા જુઓ. જે પોતાનામાં સુંદરતા રજૂ કરે છે.