બીકીનીમાં Ananya Panday નો જોવા મળ્યો ચુલબુલો અંદાજ, See PICS

Sat, 02 Jan 2021-5:50 pm,

વર્કફ્રંટની વાત કરીએ તો તે શકુન બત્રાની એક ફિલ્મ પર કામ કરી રહી છે. ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. તમામ ફોટો સાભાર: Instagram@AnanyaPanday

અનન્યા પાંડે (Ananya Pandey) ની આ તસવીરોને થોડા કલાકોમાં જ 10 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. 

અનન્યા પાંડે (Ananya Pandey) એ બર્ગર સાથે પણ ખૂબ મજેદાર પોઝ આપ્યા છે. 

તસવીરોમાં અનન્યા પાંડે (Ananya Pandey) નો ચુલબુલો અંદાજ લોકોની ઉંઘ હરામ કરી રહ્યો છે. 

અનન્યા પાંડે (Ananya Pandey) ન્યૂ ઇયર સેલિબ્રેટ કરવા માલદીવ ગઇ છે. જ્યાંથી હવે પોતાની બિકિની લુકવાળી તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link